fbpx
ગુજરાત

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ૨૪ ઓક્ટોબરે ફરી ગુજરાત આવશે

નવરાત્રીની શરૂઆતમાં કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રી અમિત શાહ ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે હતા. હવે મળતી માહિતી મુજબ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ૨૪ ઓક્ટોબરે ફરી ગુજરાત આવશે. ગૃહમંત્રી અમિત શાહ ૈંહ્લહ્લર્ઝ્રંના દ્ગછર્દ્ગં ડ્ઢછઁ પ્લાન્ટનું લોકાર્પણ કરશે. ગત ૧૨ ઓગષ્ટ ૨૦૨૩ના રોજ કંડલામાં ગૃહમંત્રી શાહે ૈંહ્લહ્લર્ઝ્રંના દ્ગછર્દ્ગં ડ્ઢછઁ પ્લાન્ટનો શિલાન્યાસ કર્યો હતો, ત્યારે હવે તેમના હાથે જ આ પ્લાન્ટનું લોકાર્પણ પણ થશે.

ગૃહમંત્રી શાહ સાથે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ મંડાવિયા પણ હાજર રહશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ૨૬ એપ્રિલ ૨૦૨૩ના રોજ ૈંહ્લહ્લર્ઝ્રંનું લિક્વિડ નેનો ડી-એમોનિયા ફોસ્ફેટ (ડ્ઢછઁ) લોન્ચ કર્યું હતું. આ પ્રસંગે સભાને સંબોધતા શાહે જણાવ્યું હતું કે, ઇફ્કોનું લિક્વિડ ડીએપી નેનો લોન્ચ એ ભારતને ખાતર ક્ષેત્રે આર્ત્મનિભર બનાવવાની એક મહત્વપૂર્ણ શરૂઆત છે. આ ક્રાંતિકારી પગલું ભારતીય કૃષિને માત્ર ખાદ્યાન્ન ઉત્પાદનમાં માત્ર આગળ જ નહીં લઈ જશે, પરંતુ ભારતને ખાતર ઉત્પાદનમાં પણ આર્ત્મનિભર બનાવશે.

Follow Me:

Related Posts