સાવરકુંડલા શહેરમાં વકીલ શ્રી જીતેન્દ્ર રાઠોડ દ્વારા છેલ્લા વીસ વર્ષથી નિશુલ્ક સામાજિક સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે સાવરકુંડલાના છેવાડાના વિસ્તારના વિમુક્ત જાતિના બાળકોને મીઠાઈ વિતરણ કરવામાં આવ્યું હતું આમ આવી અનેક સેવાકીય પ્રવૃતિ છે.. જે. કે. આર. હેલ્પ ૧૧૯૦ તેમજ એડવોકેટ જીતેન્દ્ર રાઠોડ દ્વારા કરવામાં આવે છે ઠંડીની સિઝનમાં તેમજ રાશન કીટ હોય કે કાયદાકીય રીતે વિનામૂલ્યે મદદ પૂરી પાડવામાં આવે છે
સાવરકુંડલા શહેરમાં વકીલ શ્રી જીતેન્દ્ર રાઠોડ દ્વારા થતી પ્રશંસનીય સેવાકીય પ્રવૃત્તિઓ.


















Recent Comments