સાવરકુંડલાના લોકપ્રિય ધારાસભ્ય મહેશભાઈ કસવાલાની કાર્યાલય અટલધારા ખાતે ટી. વી. શો તારક મહેતાના ઉલ્ટા ચશ્માના સુંદરમામાની શુભેચ્છા મુલાકાત.
લોકપ્રિય ટીવી શો “તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા” નાં સુંદરમ આમા જનતા સેવાલાય એવા “અટલધારા” કાર્યાલયની શુભેચ્છા મુલાકાત કરી હતી તે પળની ક્ષણો. જો કે આમ તો આપણાં ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા પણ મિડિયા જગત સાથે ગાઢરીતે સંકળાયેલા છે. એમની ટી.વી.ડિબેટો પણ ખૂબ તાર્કિક અને લોકપ્રિય હોય છે.
Recent Comments