અમરેલી

લાઠી તાલુકા પેન્શનર સમાજ ની ભુરખિયા હનુમાનજી મંદિર ખાતે બેઠક મળી

દામનગર લાઠી તાલુકા પેન્શનર સમાજ ની બેઠક બાબુભાઇ મકવાણા ની અધ્યક્ષતા માં ભુરખિયા હનુમાનજી મંદિર ખાતે મળી લાઠી તાલુકા પેન્શનર સમાજ ના પ્રમુખ જે એન ભાલાળા સાહેબ ની ઉપસ્થિતિ માં યોજાયેલ લાઠી તાલુકા પેન્શનર સમાજ ની કારોબારી માં ભોજન પ્રસાદ ના દાતા બાબુભાઇ વી મકવાણા નું સૌજન્ય પ્રાપ્ત થયું હતું જેમાં તાલુકા પેન્શનર સમાજ ના કારોબારી સદસ્ય ના તજજ્ઞ માર્ગદર્શન થી પેન્શનર સમાજ ના પ્રશ્ને વિસ્તૃત પરામર્શ કરાયો હતો લાઠી તાલુકા પેન્શનર સમાજ ની બેઠક માં દામનગર એસ બી આઈ બેંક મેનેજર લાઠી એસ બી આઈ મેનેજર વિદ્વાન કાયદા વિંદ આર સી દવે  બટુકભાઈ વધાસિયા એમ પી માંડાણી વી ડી ભટ્ટ વી કે ગોહિલ બી બી ભાદાણી પી આઈ ત્રિવેદી બી જી  રાણવા બી એમ માલવીયા બી એ વનરા એસ આર બેલીમ સરોજબેન પંડયા શારદાબેન ખેર લતાબેન દવે સહિત ની ઉપસ્થિતિ માં યોજાયેલ સમગ્ર કાર્યક્રમ નું સંચાલન બાદલભાઈ ભટ્ટ દ્વારા કરાયું હતું  

Related Posts