સાવરકુંડલા નગરપાલિકા દ્વારા લોકોની સુખાકારીમાં વધારો કરવા માટે હાથસણી રોડ પર પાણી શુદ્ધિકરણ પ્લાન્ટનું ખાતમુર્હુત ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાળાના વરદ હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે પાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી ઉપપ્રમુખ પ્રતીકભાઇ નાકરાણી સમેત નગરપાલિકા સદસ્યો, શહેર ભાજપ, જિલ્લા ભાજપ હોદ્દેદારોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ સંપન્ન થયો
સાવરકુંડલા નગરપાલિકા દ્વારા લોકોની સુખાકારીમાં વધારો કરવા માટે હાથસણી રોડ પર પાણી શુદ્ધિકરણ પ્લાન્ટનું ખાતમુર્હુત ધારાસભ્ય મહેશભાઈ કસવાળાના વરદ હસ્તે કરવામાં આવ્યું


















Recent Comments