અમરેલી

મનોહર ચોળો શૂગાર દામનગર શહેર માં મુખ્ય બજાર માં બિરાજતા રોકડીયા હનુમાનજી મંદિરે ધાણક પરિવાર દ્વારા મહાપ્રસાદ 

દામનગર શહેર માં મુખ્ય બજાર માં બિરાજતા રોકડીયા હનુમાનજી મંદિરે ધાણક પરિવાર દ્વારા મહાપ્રસાદ ચેત્રી પૂનમ હનુમાનજી ની જન્મ જ્યંતી એ મનોહર ચોળો શૂગાર સાથે દામનગર શહેર માં મુખ્ય બજાર માં બિરાજતા શ્રી રોકડીયા હનુમાનજી મંદિરે હનુમાનજી ની જન્મ જ્યંતી ની ભવ્ય ઉજવણી કરાય સમસ્ત વેપારી પરિવાર દ્વારા રોકડીયા હનુમાનજી મંદિરે સુંદરકાંડ પાઠ સાથે કેક કાપી ઉજવાય રોડકીયા બાપા ની જન્મ જ્યંતી સુમન ભવન બ્રહ્મસમાજ વાડી ખાતે ઘાણક પરિવાર દ્વારા મહાપ્રસાદ નું આયોજન કરાયું ઉત્સાહ ભેર રોકડીયા પરિવાર દ્વારા હનુમાન જ્યંતી ની ભવ્ય ઉજવણી કરાય હતી 

Related Posts