રાજુલા-વીજપડી રોડ પર ધરાશાયી થયેલ વૃક્ષને દ્વારા હટાવી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો
અમરેલી જિલ્લાના રાજુલા-વીજપડી રોડ પર એક વૃક્ષ ધરાશાયી થયું હતું, તેથી રસ્તો બંધ થયો હતો, રસ્તા પર પડેલા આ વૃક્ષને સ્થાનિક તંત્ર દ્વારા હટાવવાની કામગીરી કરવામાં આવી હતી, આથી આ રસ્તો ખુલ્લો થયો હતો.
Recent Comments