સાવરકુંડલા દશનામ ગોસ્વામી પ્રગતિ મંડળ ના પ્રમુખ અને એસ.ટી.ના અગ્રણી પ્રકાશગીરી ગોસ્વામી નો આજે જન્મ દિવસ.
સાવરકુંડલા દશનામ ગોસ્વામી પ્રગતિ મંડળ ના પ્રમુખ, મહા ગુજરાત દશનામ ગોસ્વામી મહામંડળ સૌરાષ્ટ્ર પ્રદેશ ના ઉપપ્રમુખ, ગુજરાત ફેડરેશન અમરેલી વિભાગ ના પૂર્વપ્રમુખ, અખિલ ભારતીય દશનામ ગોસ્વામી સમાજ સૌરાષ્ટ્ર પ્રદેશના પૂર્વપ્રમુખ પ્રકાશગીરી ઈશ્વરગીરી ગોસ્વામી મુનાબાપુ નો આજે જન્મ દિવસ હોવાથી સમગ્ર ગુજરાત માંથી સાધુ સંતો મહંતો, મહામંડલેશ્વરો તેમજ સાધુ સમાજના અગ્રણીઓ, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર એસ.ટી.ના કર્મચારીઓ પ્રકાશગીરી ઈશ્વરગીરી ગોસ્વામી મુનાબાપુ ના મોબાઈલ નંબર 9913197211 પર જન્મ દિવસ ની શુભેચ્છા પાઠવી રહ્યા છે.
Recent Comments