અમરેલી

સાવરકુંડલા આકાશી મેલડીધામ ખાતે સોનલ બીજ નિમિતે સોનલ માતાજીની દર્શનીય રંગોળી બનાવવામાં આવી.

સાવરકુંડલાનાં બાયપાસ ખાતે આવેલ સુપ્રસિધ્ધ આકાશી મેલડી ધામ ખાતે સોનલ બીજની નિમિતે સોનલ માતાજીના 101માં જન્મોત્સવ અવતરણ દિવસ નિમિતે આકાશી મેલડી માતાજી નાં સેવક પેઈન્ટર રમેશભાઈ ઉનાવા, દર્શનભાઈ ઉનાવા, જયેશભાઇ દેગામા દ્વારા સોનલ માઁ ની દર્શનીય રંગોળી બનાવવામાં આવી હતી.

Related Posts