અમરેલી

શિવોપાસક બ્રહ્મલિન સદગુરુ તપોનિષ્ઠ નિર્દોષાનંદ સરસ્વતીજી આશ્રમ ઢસા ખાતે વ્યાસ પૂર્ણિમા એ મહારક્તદાન કેમ્પ યોજાશે

ઢસા શિવોપાસક બ્રહ્મલિન સદગુરુ તપોનિષ્ઠ સ્વામિ શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી આશ્રમ ઢસા ગામ ની ધર્મ ધરા શ્રી જદીશ્વર મહાદેવ અણી શુદ્ધ સંન્યાસ પંરપરા ગત આયોજિત ગુરુ પૂર્ણિમા મહોત્સવ માનવ સેવા હોસ્પિટલ સ્વામિ શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી આરોગ્ય ના પ્રણેતા ના સુશિષ્ય પૂજ્ય ભોલાનંદ સરસ્વતીજી ની પાવન નિશ્રા માં શિવોપાસક બ્રહ્મલિન સદગુરુ તપોનિષ્ઠ સ્વામિ શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી ની વંદના સંકીર્તન મહા રક્તદાન શિબિર નો પ્રારંભ સદગુરુ દેવ મહારાજ ની પ્રતિમા ની ષોડશોપચાર પૂજન વિધિ ગુરુ ચેતન્ય અનુભૂતિ દર્શન કરાવશે પૂજ્ય ભોલાનંદ સરસ્વતીજી મહાનુભવો નું સ્વાગત સ્તકાર મહા પ્રસાદ માનવ  સેવા એજ માધવ સેવા ને મૂર્તિ મંત્ર બનાવતી માનવ સેવા ટ્રસ્ટ સંચાલિત સ્વામિ શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી હોસ્પિટલ નો પ્રારંભ વર્ષ ૨૦૧૧ થી ૨૦૨૬ અત્યાર સુધી માં ૩૩ લાખ થી વધૂ દર્દી નારાયણો ની પીડા દૂર કરવાના સેવા યજ્ઞ માં ૧ લાખ થી વધૂ જટિલ ઓપરેશનો ૧૬ લાખ થી વધૂ પીડિતો ની સારવાર ૪૩ લાખ થી વધૂ ગુરુ કૃપા નિઃશુલ્ક વ્યકિત ઓને સાત્વિક ભોજન પ્રસાદ પીરસાયો પૂજય સ્વામીજી ની શીખ સૌનો સમાવેશ થાય તેવું કરજો જીવન આકાશ સમાંતર વિશાળ રાખજો જે સમગ્ર સેવક સમુદાય તેનું ઉત્તમ આચરણ કરે છે તે માનવ સેવા ટ્રસ્ટ ની સ્વામી શ્રી નિર્દોષાનંદ હોસ્પિટલ ચરિતાર્થ કર્યું છે ચંદન માફક ધસાઈ ને ઉજળા બનતા સેવક સમુદાય ની સેવા સમર્પણ ત્યાગ સમય બદ્ધતા વંદનીય છે બીજા નું દુઃખ પોતા નું માની દુઃખ દૂર કરવા પ્રત્યન કરશો ઢસા ગામ ની ધર્મ ધરા ઉપર વ્યાસ પૂર્ણિમા ના પાવન પર્વ એ અણીશુદ્ધ સન્યાસ પરંપરા દ્વારા ઉજવાશે દિવ્ય ગુરુ પૂર્ણિમા 

Related Posts