અમરેલી

ગામ નો એજ કામ નો. દામનગર શહેર માં વિવિધ વિસ્તારો માં રોડ રસ્તા ઓ શેરી ઓ ચોરા ચાવડી ઓ પણ. સામાજિક પ્રદાન કરતા ઓના નામકરણ કરી જાહેર સ્મૃતિ જાળવવા રજુઆત

દામનગર શહેર ના અનેક ક્ષેત્રે સેવા પ્રદાન કરતા ઓની કદર રૂપે જાહેર સ્મૃતિ જાળવવા રજુઆત ગામ ના એજ કામ ના મંત્ર એ દામનગર માં સમસ્ત ગામ માટે કંઈક કરી જનાર વ્યક્તિ ઓની કદર રૂપે વિવિધ વિસ્તારો માં શેરી રોડ રસ્તા ઓ ચોક ચોરા ચાવડી ઓને સામાજિક પ્રદાન કરતા ઓના થી નમાકરણ કરવા વિગતે રજુઆત દામનગર શહેર માં સામાજિક ધાર્મિક શૈક્ષણિક સહિત રચનાત્મક પ્રવૃત્તિ કરી સમય શક્તિ અને સંપત્તિ આપી જનાર મહા પુરુષો ના નામો થી શેરી રોડ રસ્તા ઓ ચોરા ચાવડી ઓના નામો આપી તેમની સ્મૃતિ ઓ કાયમ રાખવા અનુરોધ સાથે વિગતે પત્ર પાઠવી રજુઆત ૧.સરદાર ચોક હવેલી પાસે થી અજય ટોકીઝ સુધી મગનભાઈ મસરાણી  માર્ગ ૨ ખોડિયાર ચોક થી થોરી

કુઈ  સુધી બચુભાઇ વાવડીયા માર્ગ ૩ માણેક ચોક થી શાળા નંબર ૩ સુધી વિનંતીરાય તન્ના માર્ગ ૪.જૂની શાક માર્કેટ થી વેલસી બાપા ના જિન સુધી સહકારી અગ્રણી કરમશીભાઈ કરશનભાઇ નારોલા માર્ગ ૫. જિન ની જાળી થી વિરજીભાઈ ના ચોક સુધી એલ પી નારોલા માર્ગ ૬ લુહાર શેરી થી વિરજીભાઈ ચોક સુધી જીવનલાલ હકાણી માર્ગ ૭ લુહાર શેરી ની આડો બજારો માં શસ્ત્રી નર્મદાશંકર જોશી માર્ગ ૮. કર્ણાવતી શોપિંગ થી વજુભાઇ રૂપાધડા માર્ગ ૯ છભાડીયા રોડ તરફ થી અજય ટોકીઝ તરફ હરજીભાઈ ધોળકિયા માર્ગ ૧૦ જસણી મિલ થી શીતળા માતા ના મંદિર તરફ ભીખાભાઈ જાગાણી માર્ગ ૧૧ સહકાર ભુવન થી માણેક ચોક સુધી હબીબભાઈ ચારણીયા માર્ગ નામાકરણ કરવા આ ઉપરાંત સામાજિક સેવા પ્રદાન આ પુખ્ત વિચારણા એ આરોગ્ય શિક્ષણ સામાજિક સ્વૈચ્છિક ક્ષેત્રે કોઈ નામો રહી જતા હોય તેવા નામો પણ ઉમેરો કરવા પાલિકા ની સામાન્ય સભા સમક્ષ રજૂઆત કરાય છે આ મહાનુભવો એ મંદિરો સામાજિક શૈક્ષણિક સંસ્થા  પર્યાવરણ પ્રકૃતિ જેવા ક્ષેત્રે નોંધનીય પ્રદાન આપ્યું હોય તેની કદર રૂપે જાહેર સ્મૃતિ માટે યોગ્ય થવા રજુઆત  

Follow Me:

Related Posts