દામનગર રાજ્ય માં વિવિધ જિલ્લા ઓમાં ૨૪ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ને સિદ્ધાંતિક મંજૂરી
ગુજરાત સરકાર દ્વારા સમગ્ર ગુજરાત રાજ્ય ના અનેક જિલ્લા ઓમાં ૨૪ જેટલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પી એસ સી ને મંજૂરી આપી રાજ્ય ના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ની અધ્યક્ષતા માં મળેલી બેઠક માં રાજ્ય ના વિવિધ જિલ્લા ઓમાં (PHC) સેન્ટર ને સિદ્ધાંતિક મંજૂરી આપી રૂરલ ક્ષેત્રે ખૂબ ઉપીયોગી આરોગ્ય કેન્દ્રો અંતરિયાળ ગામડા ઓમાં પી એ સી મંજુર થતા આરોગ્ય લક્ષી સેવા નિષ્ણાંત તબીબો આરોગ્ય સંલગ્ન સ્ટાફ થી ગ્રામ્ય વિસ્તારો માટે ખૂબ આશીર્વાદ રૂપ બની રહેશે Inbox
Search for all messages with label Inbox


















Recent Comments