અમરેલી

સાવચેતીના જરુરી પગલાંઓ ભરવા અમરેલી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર દ્વારા અનુરોધ

ભારતીય હવામાન વિભાગ (IMD) અમદાવાાદ દ્વારા જિલ્લામાં વરસાદની આગાહી મુજબ, આજરોજ તા.૬ મે, ૨૦૨૫ સુધી તીવ્ર મેઘ ગર્જના સાથે કરાં પડવાની અને ભારે વરસાદની ચેતવણી છે.

વધુમાં આગામી તા.૧૦ મે, ૨૦૨૫ સુધી ઓરેન્જ અને યેલો એલર્ટ છે. સાવચેતીના જરુરી પગલાંઓ લેવા અમરેલી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર, નિવાસી અધિક કલેકટરશ્રીએ એક યાદીમાં અનુરોધ કર્યો છે.

Related Posts