અમરેલી

દામનગર શહેર ના વિવિધ વિસ્તારો બિરાજતા શ્રીજી ની ભાવભેર વિદાય શ્રી કુંભનાથ મહાદેવ તળાવ ખાતે મૂર્તિ વિસર્જન

દામનગર શહેર ના વિવિધ વિસ્તારો માં બિરાજતા શ્રીજી ની પુરી શ્રદ્ધાભાવ સાથે ભવ્ય વિદાય દામનગર સમસ્ત શહેર આયોજિત સરદાર ચોક ગણપતિજી મહોત્સવ સહિત  સીતારામનગર જૂની શાકમાર્કેટ પાછળ ડો બાબા સાહેબ આંબેડકર ચોક સહિત ના વિસ્તારો માંથી વાજતે ગાજતે શ્રીજી ની મૂર્તિ શ્રી કુંભનાથ મહાદેવ મંદિર તળાવ ખાતે વિસર્જન કરાય હતી ડિઝાસ્ટર મેનેજમેન્ટ  દામનગર નગર પાલિકા પોલીસ સહિત ના તંત્ર ની ગાઈડ લાઈન હેઠળ ચુસ્ત બંધોબસ્ત હેઠળ પુરા અદબ થી ગણપતિજી ની મૂર્તિ ઓનું વિસર્જન કરાયું હતું 

Related Posts