સાવરકુંડલા શહેરના સંપૂર્ણ ગાંધી વિચારધારાને વરેલા નખશિખ પ્રામાણિક પત્રકાર સ્વ. નંદલાલભાઈ પાંધીના સુપુત્ર અને પત્રકાર દીપકભાઈ પાંધીના લઘુબંધુ એડવોકેટ જયેશભાઈ પાંધીની ગુજરાત સરકાર દ્વારા નોટરી તરીકે નિમણૂક થતાં રઘુવંશી સમાજ તથા મિત્ર વર્તુળમાં હર્ષની લાગણી પ્રસરી જવા પામી છે અને તેમને શુભેચ્છા પાઠવી રહ્યા છે ભાઈ શ્રી જયેશભાઈ પાંધી પણ બિનરાજકીય પ્લેટફોર્મ સાથે ખૂબ સરળ અને નિખાલસ વ્યક્તિત્વ ધરાવે છે. આ એ કુટુંબ છે જેણે પ્રમાણિકતા સાથે પોતાનું જીવન વ્યતીત કરી રહ્યા છે.
સાવરકુંડલા નખશિખ પ્રમાણિક પત્રકાર સ્વ. નંદલાલભાઈ પાંધીના સુપુત્ર અને પત્રકાર દીપકભાઈ પાંધીના લઘુબંધુ એડવોકેટ જયેશભાઈ પાંધીની ગુજરાત સરકાર દ્વારા નોટરી તરીકે નિમણૂક થતાં રઘુવંશી સમાજ તેમજ મિત્ર વર્તુળમાં હર્ષની લાગણી પ્રસરી


















Recent Comments