અમરેલી

આર.ટી.ઓ કચેરી અમરેલી ખાતે આવતીકાલ તા. ૧૧ ફેબ્રુઆરીથી ડ્રાઈવીંગ ટેસ્ટ શરૂ

આર.ટી.ઓ કચેરી અમરેલી ખાતે આવતીકાલ તા. ૧૩.૦૨.૨૦૨૬ને બુધવારથી ડ્રાઈવીંગ ટેસ્ટની કામગીરી રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે,જેની નોંધ અમરેલીની જાહેર જનતાએ લેવી તેમ એ.આર.ટી.ઓ અમરેલીની યાદીમાં જણાવવામાં આવ્યુ છે.

Related Posts