દામનગર નગરપાલિકા દ્વારા સ્વદેશી મેળો – ૨૦૨૬ (Shopping cum Food Festival) નું આજરોજ તારીખ 25/02/2025 ના સમય 5:30 કલાકે માન સાંસદ સભ્યશ્રીં ભરતભાઈ સુતરીયા ના વરદ હસ્તે સ્વદેશી મેળો – ૨૦૨૬ નો શુભારંભ કરવામાં આવેલ. આ કાર્યક્રમ માં નગરપાલિકા ના પ્રમુખ ગોબરભાઈ નારોલા તેમજ નગરપલિકા ના તમામ સદસ્યશ્રીઓ, શહેર સંગઠન ના સદસ્યશ્રીંઓ, શહેરના મહાનુભાવશ્રીંઓ, વેપારી સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓના અગ્રણી સહિત શહેરી જનો વગેરે બહોળી સંખ્યાની હાજરી માં સ્વદેશી મેળા 2026 નો શુભારંભ કરવામાં આવેલ છે.આ સ્વદેશી મેળા નું આયોજન તારીખ 25/02/2026 થી તારીખ 03/03/2026 સુધી સમય સવારના 10:00 વાગ્યાં થી રાત્રીના 10:00 કલાક સુધી નો રાખવામાં આવેલ છે.સ્વદેશી ઉત્પાદકો ની ખરીદી કરો ના સંદેશ આપતા અગ્રણી એ સ્થાનિક ઉત્પાદકો ના સ્ટોલ ઉપર મુલાકાત લીધી વેપારી ઓને પ્રોત્સાહિત કર્યા હતા
દામનગર નગરપાલિકા આયોજિત સ્વદેશી મેળો 2026 નો સાંસદ સહિત ના અગ્રણી દ્વારા પ્રારંભ


















Recent Comments