દામનગર માં મુસ્લિમ સમાજના પાક પવિત્ર રમઝાન મુબારક નો મહીનો શરુ થયો ત્યારે થી કઠોર અનુષ્ઠાન કરતા બાળ તપસ્વી રોજેદાર રહેમતો બરકતો થી ભરપૂર આ મહિનામાં લોકો વહેલી સવારે જાગી શહેરી કરી રોઝા બાંધી લેતા હોય છે અને આ ધોમ ધખતા તાપ માં આખો દિવસ ભૂખ્યા અન્ન પાણી વગર રહેવા નું હોય છે ત્યારે આ ગરમી માં નાના ભુલકાઓ પણ અલ્લાહ ની ઈબાદત કરવા મા પાછળ ન રહી આ ભુલકાઓ આવી ગરમી માં રોજા રખીને અલ્લાહ ની ઈબાદત કરે છે અને ગાઝ માટે દવા કરતા હોય છે જેમાં મહેક વસીમભાઈ અગવાન ઉમર વર્ષ 13..માહેરા.વસીમભાઈ.અગવાન. ઉંમર વર્ષ 10.. હૂસેન વસીમભાઈ અગવાન. આઇશા ઈમરાનભાઈ અગવાન ઉમર વર્ષ 10..રમજાન મહિના ના પ્રથમ દિવસ થી બધા રોજા રાખી અલ્લાહ ની બંદગી કરી હતી ત્યારે એ કહેવત ખોટી નથી કે દ્રઢ સંકલ્પ કરો તો બધું લા ભૂલકાં ઓ દ્વારા સાબિત કરાયું
દામનગર ઇસ્લામના પવિત્ર રમજાન માસના બાળ તપસ્વી બાળરોજદારોને સોમેરથી શુભેચ્છા


















Recent Comments