અમરેલી

દામનગર શ્રી વેજનાથ મહાદેવ અન્નક્ષેત્ર શ્રી અનસૂયા ક્ષુધા ટ્રસ્ટ પ્રસાદ ઘર ની મુલાકાતે પરમાર્થ સુરત ના અગ્રણી ઓ પધાર્યા

દામનગર શ્રી વેજનાથ મહાદેવ અન્નક્ષેત્ર શ્રી અનસૂયા ક્ષુધા ટ્રસ્ટ પ્રસાદ ઘર ની મુલાકાતે પધારતા પરમાર્થ ટ્રસ્ટ સુરત ના ઉદારદિલ દાતા રત્નો નું ઉષ્મા ભર્યું સ્વાગત સત્કાર વિના મૂલ્યે સાત્વિક ભોજન પ્રસાદ સેવા ના પ્રત્યક્ષદર્શી બનતા જ્યંતીભાઈ નારોલા શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ ધીરૂભાઇ નારોલા ભરતભાઇ આંબાભાઈ નારોલા અશોકભાઈ મધુભાઈ ઇટાળિયા નાનીવાવડી  કનેયાલાલ નારોલા ડાયમંડ નાનીવાવડી 

વિઠલભાઈ ગોળકીયા કિશોરભાઈ ગજેરા ભરતભાઈ માંગુકિયા મનસુખભાઇ સોજીત્રા હરિભાઈ બાવચંદભાઈ ખેની પરવડી પ્રવીણભાઈ વિરાણી દિનેશભાઈ સુરાણી રામપર સહિત ના મહાનુભવો નું સ્વાગત કરતા અનસૂયા ક્ષુધા ટ્રસ્ટ પરિવાર ના સ્વયંમ સેવકો એવમ સ્થાનિક સામાજિક અગ્રણી હરજીભાઈ નારોલા જીતુભાઈ બલર દેવચંદભાઈ આલગિયા અરવિંદભાઈ બાલધા કૌશિકભાઈ બોરીચા ચિરાગભાઈ સોલંકી હરેશભાઈ વ્યાસ સુરેશભાઈ મકવાણા બટુકભાઈ શિયાણી સહિત ના દ્વારા પરમાર્થ ટ્રસ્ટ સુરત મહાનુભવો ને વિશિષ્ટ માહિતી મેળવી દૈનિક ભોજન પ્રસાદ મેનુ આવક ના સ્ત્રોત રસોઈ સ્વચ્છતા જેવી બાબતો થી અવગત થઈ ખૂબ પ્રભાવિત થઈ ખુશી વ્યક્ત કરી હતી પરહીત સરીસ ધરમ નહી ભાઈ ભૂખ્યા જનો ની જઠરાગ્નિ તૃપ્ત કરતી સેવા નિહાળી અનેક વિશેષતા ઓ જાણી ખૂબ રાજીપો વ્યક્ત કર્યો હતો “ફેઇસ ઇઝ એન ઇન્ડેક્સ ઓફ મેન” નો સદેશ આપતા ભરતભાઈ માંગુકિયા એ સ્વયંમ સેવકો ને હદય સ્પર્શી સંદેશ આપતા જણાવ્યું હતું કે તમારી જાત ને હમેશા કર્મ પ્રવાહ માં વ્યસ્ત રાખવાની કોશિશ કરજો દુનિયા માં સત્કર્મ થી મોટું કોઈ પુણ્ય નથી કર્મ ને પૂજા થી  કોઈ ભક્તિ મોટી નથી આત્મવત સર્વ ભૂતેષુ બધા માં સમાન આત્મા વાસ કરે છે તે નિશ્વય સાથે અન્ન ક્ષેત્ર અવિરત રીતે ચલાવો ની શુભેચ્છા વ્યક્ત કરી હતી 

Related Posts