અમરેલી

સમસ્ત સુતરિયા પરિવાર ના ૧૯ સ્નેહ મિલન સમારોહ માં સયુંકત કુટુંબ ભાવના ભાતૃપ્રેમ નો સંદેશ આપતા પૂજ્ય સંતો

સુરત ગુજરાત રાજ્યભર માં વસતા સમસ્ત સુતરિયા પરિજનો ની સામુહિક ઉપસ્થિતિ વચ્ચે ૧૯ મો સ્નેહ મિલન સમારોહ યોજાયો સમગ્ર રાજ્ય ના ૧૪૨ જેટલા રૂરલ અને અર્બન માંથી સુતરિયા પરિજનો વચ્ચે એકયતા અને ભાતૃપ્રેમ નો દર્શનીય નજારો રચાયો ઉચ્ચ શિક્ષિત યુવાનો એ પુરા અદબ સાથે વરિષ્ઠ વડીલો નું ગદગદિત કરતું સન્માન કર્યું ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી બંસી ગીર ગાય ગૌશાળા ગોપાલભાઈ સુતરિયા સહિત ના મહાનુભવો એ મનનીય વ્યક્ત માં સામાજિક સંરચના માં આચરણ યોગ્ય સંદેશ આપ્યો ક્રાંતિકારી સ્વામી માર્ગીયસમીજી એ જણાવ્યું કે પટેલ અને પરમાર્થ એકમેક માં પર્યાય બન્યા છે ગામડા ઓમાં સ્કૂલ અવેડા ક્લિનિક ચેક ડેમ અને શોભા માં અભિવૃદ્ધિ કરતા પરિસરો વૃક્ષારોપણ જેવી અનેક પ્રવૃત્તિ માં અપાર સંપત્તિ આપી ઉદાર સખાવતો થી ગામડા ઓની રોનક બદલી દીધી છે ગોપાલ સુતરિયા એ ગોપાલન ને ઉત્તમ ગણાવ્યું ક્રિશ વીનેશ સુતરિયા એ ગીતા વિશે હદય સ્પર્શી સંદેશ આપ્યો હજારો ની જનમેદની એ સ્થિરપ્રજ્ઞ બની મહાનુભવો ને સાંભળ્યા પરમાર્થ ટ્રસ્ટ ના દિનેશભાઈ સુતરિયા ના માર્ગદર્શન હેઠળ જીવન જ્યોત બ્લડ બેંક  ના સહયોગથી  મહા રક્ત દાન કેમ્પ યોજાયો હતો તેમાં 141 બોટલ રક્ત એકઠું કરીને સમાજ પ્રત્યે ની ફરજ  સુતરિયા પરિજનો એ  નિભાવી હતી સમગ્ર સુતરિયા પરિવાર ના પ્રમુખ રાઘવભાઈ તેમજ અગ્રસેવક પ્રવિણભાઈ  મંત્રી મહેશભાઈ ખજાનચી જનકભાઈ તેમજ બેચરભાઈ, શાંતિભાઈ, લલિતભાઈ વગેરે હોદ્દેદારો એ સ્નેહ મિલન કાર્યક્રમ બેનમૂન આયોજન ચાર ચાંદ લગાવી દેતા સર્વત્ર સરાહના કરતા મહાનુભવો સ્નેહ મિલન સમારોહ માં જીવન દાતા ગોપાલભાઈ ગણોદ GJ-5  દિનેશભાઈ બજુડ, સુરેશભાઈ ઢુંઢસર, મનુંભાઈ તથા તુલસીભાઈ ધરવાળા અને સ્વ રણછોડભાઈ લક્ષ્મણભાઈ દહીંથરા વાળા એ ઉદાર દિલ થી સખાવત કરી હતી 

તેમજ સુતરિયા  પરિવાર ના આજીવન નવા ટ્રસ્ટીઓ ગૌપ્રેમી ઉદાર દાતા રત્ન હર્ષદભાઈ જેમરાળા ગૌરવ પૂર્ણ સન્માન કરતા સમગ્ર સુતરિયા પરિજનો ના ૧૯ માં સ્નેહ મિલન માં મજબૂત રાષ્ટ્ર નિર્માણ ના સંકલ્પ અભિયાનો નું અનુમોદન કરાયું શિક્ષણ સમર્પણ અને સંસ્કાર ના ઉત્તમ આચરણ માટે સમગ્ર સુતરિયા પરિજનો ને અપાર આશિષ પાઠવતા ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી ની પાવન ઉપસ્થિતિ માં હજારો ની જનમેદની સ્થિરપ્રજ્ઞ બની સમગ્ર સુતરિયા પરિવાર ના ૧૯ સ્નેહ મિલન માં સામાજિક સ્વૈચ્છિક ધાર્મિક શેક્ષણિક ક્ષેત્ર સુતરિયા પરિવાર ના યોગદાન ને યાદ કરાયું વિવિધ ક્ષેત્ર કાર્યરત સુતરિયા પરિજનો સેવા સમર્પણ ની સુપેરે નોંધ લેવાય હતી 

Related Posts