ભાવનગર રેન્જ આઈ.જી.પી. આર.વી.અસારી નાઓએ ભાવનગર રેન્જના જીલ્લાઓમાં બનતા મિલ્કત સબંધી ચોરીઓના ગુન્હાઓમાં આરોપી તથા મુદામાલ રીકવર કરી અનડીકેટ ગુન્હાઓ ડીટેકટ કરવા સુચના આપેલ હોય જે અન્વયે અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાત નાઓએ અમરેલી જીલ્લામાં મિલ્કત સબંધી ચોરી અટકાવવા તથા થયેલ ઘરફોડ ચોરીઓના આરોપીઓને પકડી પાડવા સારુ સુચના આપેલ હોય તથા શ્રી વિસ્મય માનસેતા સાહેબ વિભાગીય પોલીસ અધિકારી, લાઠી વિભાગ નાઓ દ્વારા જરૂરી સુચના તથા માર્ગદર્શન આપવામાં આપેલ હોય.જે અન્વયે, બાબરા પોલીસ સ્ટેશનના.પો.ઇન્સ.આર.આર.પરમાર તથા એલ.સી.બી.અમરેલીના પો.ઇન્સ.સી.પી.વાઘેલા ના સીધા માર્ગદર્શન હેઠળ બાબરા પોલીસ સ્ટેશન.પાર્ટગુ.ર.ન.૧૧૧૯૩૦૦૮૨૬૦૧૯૭/૨૦૨૫ BNS ૩૦૫(એ),૩૩૧(૩), ૩૩૧(૪),૬૨ મુજબના ચોરીના ગુન્હાને ડિટેક્ટ કરવા બાબરા પોલીસ તથા એલ.સી.બી.શાખા અમરેલીની અલગ અલગ ટીમો બનાવી આશરે ૨૦૦ કી.મી. સુધી ૧૫૦ થી વધારે સી.સી.ટી.વી. કેમેરાનો સઘન અભ્યાસ કરી શકમંદ ઇસમો તથા વાહનોને ટ્રેક કરી અસલ આરોપીઓ તથા ચોરીમાં ઉપયોગ કરેલ વાહનોને સી.સી.ટી.વી કેમેરા દ્વારા ડિટેક્ટ કરી આરોપીઓને ટેક્નિકલ સોર્સ તથા પોકેટ કોપ તથા હ્યુમન સોર્સની મદદથી મહારાષ્ટ્રના પુના તથા દાહોદ જીલ્લાના ઝાલોદ ખાતેથી ગણતરીના દિવસોમાં ત્રણ ઇસમોને ચોરીમાં ઉપયોગમાં લીધેલ વાહન તથા ચોરી કરેલ મુદ્દામાલ સાથે પકડી પાડી અનડિટેક્ટ ગુન્હો ડીટેક્ટ કરી આરોપીઓ વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
*પકડાયેલ આરોપીઓ*
(૧) કાર્તિકભાઇ રમેશભાઇ ચામઠા ઉ.વ.૪૩ ધંધો.ખેતી રહે.ઠયા ફળીયુ, ગરાડુ તા.ઝાલોદ જી.દાહોદ
(૨) સુનીલભાઇ ઇશ્વરભાઇ નાનાવત ઉ.વ.૪૫ ધંધો.મજુરી રહે.ઓસાડે, ગાવથન, તા.વેલ્હે જી.પુના(મહારાષ્ટ્ર)
(૩) વ્યાસ કડવા મનાવતઉ.વ.૪૪ ધંધો. મજુરી રહે.ડોંગર ગાંવ, કુસગાવ બુદ્ધુક, તા.વડગાવ જી.પુના(મહારાષ્ટ્ર)
*પકડવાના બાકી આરોપીઓ*
(૧) સુબ્રમણ્યમ મુક્તાર મનાવત રહે.પુના, મહારાષ્ટ્ર
(૨) અવીનાશ કીડુ ચામઠા રહે.ઝાલોદ જી.દાહોદ
(૩) રાજપાલ કલ્પેશભાઇ ચામઠા રહે.ઝાલોદ જી.દાહોદ
(૪) ભગીરથ ચંદુભાઇ ચામઠા રહે.ઝાલોદ જી.દાહોદ
(૫) વિશ્વનાથ શર્મા નાનાવત રહે.પુના, મહારાષ્ટ્ર
*રીકવર કરેલ તથા કબ્જે કરેલ મુદામાલ*
(૧) રોકડ રૂ.૧,૫૦,૦૦૦/- રિકવર કરેલ છે.
(૨) એક સિલ્વર કલરની મારૂતી કંપીનીની વેગનઆર મોટરકાર કિ.રૂ.૩,૦૦,૦૦૦/- કબ્જે કરેલ છે.
(૩) ત્રિકમ કિં.રૂ.૦૦/- કબ્જે કરેલ છે.
*આરોપીનું નામ*
*આરોપીઓનો ગુન્હાહિત ઇતિહાસદાખલ થયેલ ગુન્હા*
*(1)કાર્તિકભાઇ રમેશભાઇ ચામઠા*
(૧) ઝાલોદ પો.સ્ટે. સી ગુ.ર.નં.૧૧૮૨૧૦૩૦૨૫૧૬૦૯/૨૦૨૫ પ્રોહી કલમ ૬૫એએ
(૨) ઝાલોદ પો.સ્ટે સી-ગુ.ર.નં.૧૧૮૨૧૦૩૦૨૬૦૦૪૦૨/૨૦૨૬ પ્રોહી કલમ ૬૫એએ
*(2)ભગીરથ ચંદુભાઇ ચામઠા*
(૧) સાપુતારા પો.સ્ટે. ગુ.૨.નં.૧૧૨૧૯૦૩૦૨૪૦૧૯૬/૨૦૨૪ BNS કલમ ૩૦૫(એ), ૩૩૧(૪)
(૨) સાપુતારા પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૨૧૯૦૩૦૨૪૦૨૧૨/૨૦૨૪ BNS કલમ ૩૦૫(એ),૩૩૧(૪)
(૩) સાપુતારા પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૨૧૯૦૩૦૨૪૦૨૪૭/૨૦૨૪ BNS કલમ ૩૦૫(એ),૩૩૧(૪)
(૪) ચાણસ્મા પો.સ્ટે. ગુ.૨.નં.૧૧૨૧૭૦૦૬૨૩૧૦૫૮/૨૦૨૩ IPC કલમ ૩૮૦,૪૫૪,૪૫૭
*(3)વિશ્વનાથ શર્મા નાનાવત*
(૧)વેજલપુર પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૨૦૭૦૭૬૨૦૦૦૫૨/૨૦૨૦
IPC. કલમ૧૧૪,૩૮૦,૪૫૭,૫૧૧
*ચોરી કરનાર ગેંગની એમ.ઓ.*
*ચોરી કરનાર ગેંગના સભ્યો ભેગા મળી પોતાના રહેઠાંણથી ગુગલ મેપ દ્વારા ૫૦૦ કિ.મી.થી વધારે દુરના અન્ય જીલ્લા, રાજ્યોના અંતરીયાળ ગામડાઓમાંથી કોઇ ગામ વિસ્તાર નક્કી કરવામા આવતો ત્યારબાદ નક્કી કરાયેલ ગામમાં દિવસ દરમ્યાન પોતાની સ્પોર્ટ્સ બાઇક સાથે ગામમાં રેકી કરવામાં આવતી અને બંધ મકાનને ટારગેટ કરવામાં આવતુ ત્યારબાદ આ ગેંગના થોડા માણસો પોતાના બાઇક લઇને રાત્રી દરમ્યાન ચોરી કરવા નક્કી કરાયેલ ગામોમાં આવતા અને બાકીના માણસો ફોરવ્હિલર કાર સાથે ૧૦૦ કિ.મી. દુર રહી આ ચોરી કરનાર ગેંગની રાહ જોવામાં આવતી ત્યારબાદ ચોરી કરી આ બાઇક લઇને નિકળેલ ઇસમો નક્કી કરાયેલ જગ્યાએ મળી બાઇક તથા ફોરવ્હિલરના ચોર ઇસમો પોલીસથી બચવા માટે અરસ પરસ ચેન્જ થઇ બાઇકના ઇસમો ફોરવ્હિલરમાં તથા ફોરવ્હિલરના ઇસમો બાઇક લઇને તથા હેલ્મેટ પહેરીને પોતાની ઓળખ છુપાવી પોતાના મુળ સ્થાને પહોંચી જતા હતા*
*કામગીરી કરનાર અધિકારીશ્રી તથા કર્મચારી*
બાબરા પોલીસ સ્ટેશન*
(૧) શ્રીઆર.આર.પરમાર,પો.ઇન્સ
(૨) એ.અસ.આઇ. કિરણભાઇ સોલંકી
(૩) હેડ કોન્સ. રાજભા વાઘેલા
(૪) હેડ કોન્સ. રમેશભાઇ કોતર
(૫)પો.કોન્સ.જગદિશભાઇ.રામાણી
(૬) પો.કોન્સ. ગોકુળભાઇ રાતડીયા
(૭) પો.કોન્સ. ચિંતનભાઈ મારૂ
(૮) પો.કોન્સ. વિજયભાઇચારડીયા
(૯) પો.કોન્સ. ભારતભાઇ મકવાણા
*એલ.સી.બી.શાખા અમરેલી*
(૧) શ્રી સી.પી.વાઘેલા પો.ઇન્સ.
(૨) શ્રી જે.ડી.વાઘેલા સાહેબ, પો.સબ ઇન્સ.
(૩) એ.એસ.આઇ.યુવરાજસિંહ રાઠોડ
(૪) એ.એસ.આઇ. ધનશ્યામભાઇ મકવાણા
(૫) એ.એસ.આઇ. હરેશસિંહ પરમાર
(૬) એ.એસ.આઇ. કનાભાઇ સાંખટ
(૭) હેડ કોન્સ. દશરથસિંહ સરવૈયા
(૮) હેડ કોન્સ. અશોકભાઇ કળસરીયા
(૯) હેડ કોન્સ. મહેશભાઇ મુંધવા
(૧૦) હેડ કોન્સ. રાહુલભાઇ ઢાપા
















Recent Comments