અમરેલી

કોણ જાણે લશ્કર ક્યાં લડે છે” ગામ ના પાદર માં ગૌવંશ ની રિબામણી ના બિહામણા દ્રશ્યો થી જીવદયા પ્રેમી ઓમાં કચવાટ

થી દિલ દ્રવી ઉઠે  સ્થાનિક પાલિકા નું લશ્કર ક્યાં લડતું હશે ? આટલા ભીષણ તાપ વચ્ચે ૨૧ નાળા તરીકે ઓળખાતા નદી ના ખુલ્લા પટ માં બળદ વિક્રેતા ઓ દ્વારા જ ભારે રિબામણી ગૌવંશ બળદ ને દિવસો સુધી પાણી ઘાસચારો બધું અનિમિત મળે ઉપર થી ઉનાળા ની ભારે ગ્રીષ્મ વચ્ચે કોઈ બળદ મૃત્યુ પામે તો નિકાલ નહિ સ્થળે બીજા જીવંત બળદ પાસે શ્વાનો દ્વારા દિવસો સુધી મૃત બળદ ના અસ્થિ રોડ રસ્તા ઉપર સામાન્ય બની રહ્યા છે આવી ભારે યાતના વચ્ચે પીડાતા અસંખ્ય બળદ ની ગામ ના પાદર માજ રિબામણી થી ભારે કચવાટ છે પણ ભામ નો ઇજારો સ્થાનિક વહીવટી તંત્ર બધું શુ કામગીરી કરતું હશે ? રામ જાણે લશ્કર ક્યાં લડે છે વ્યવસ્થા તંત્ર ની પંચાયત હોય કે નગર પાલિકા પશુ નિયમીન માટે કાયદા થી નિર્દિષ્ટ કરેલ સેવા મૃત પશુ ઓના નિકાલ માટે અપાયેલ ભામ ઇજાર સહિત જવાબદારી સ્થાનિક તંત્ર ની છે પણ વિકાસ વિકાસ ની આંધળી દોટ માં મહાપુરુષો આગેવાનો ને અબોલ જીવો પ્રત્યે સંવેદના હોય તેવી લાગતું નથી નહિતર ગામ પાદર માં આવી સંવેદન હીન પશુ રિમામણી હોય ખરી 

Related Posts