અમરેલી

સુગમ ડિજિટલ ગુજરાત પોર્ટલ કાર્યરત : જાતિના દાખલા, આવકના પ્રમાણપત્રો સહિતની સેવાઓ ઓનલાઈન ઉપલબ્ધ

નાગરિકો માટે સરકારી સેવાઓ સરળતાથી, પારદર્શક રીતે અને ઝડપથી ઉપલબ્ધ બને તે માટે સુગમ ડિજિટલ ગુજરાત પોર્ટલ કાર્યરત કરવામાં આવ્યું છે. જાતિના દાખલા, આવકના પ્રમાણપત્રો, રેશનકાર્ડ લગત સેવાઓ ઓનલાઈન માધ્યમથી નાગરિકો માટે સરળતાથી ઉપલબ્ધ બનશે. આ સેવાઓ સુગમ પોર્ટલ મારફત મળી શકશે તેમ અમરેલી ગ્રામ્ય મામલચદારશ્રીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Related Posts