અમરેલી

વિદ્યા સંમ ચક્ષુ” સાવરકુંડલા માનવ મંદિર પરિસર માં જગમી તીર્થકર સમાં સંતો ની પાવન નિશ્રા માં શ્રી માર્ગી સાધુ કન્યા છાત્રાલય લોકાર્પણ થશે

સાવરકુંડલા માનવ મંદિર પરિસર ની વધુ એક સેવા વિસ્તરી રહી હવે દીકરો ઓને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ માટે નો એશિયાનો બનશે જે નહીં સાધુ સંગ અનુરાગે પરમાર્થ પથ બિમુખ અભાગે આજ ધન્ય મેં ધન્ય અતિ, જદપિ સબ બિધિ હીન નિજ જન જાને રામ મોહી, સંત સમાગમ દીન શ્રી માર્ગી સાધુ કન્યા છાત્રાલય લોકાર્પણ તથા માનવમંદિર નાં ત્રિભુવનીય ૨૪ પ્રભુજીનાં પુણ્ય સ્મરણાર્થે ભંડારો શ્રી દયાળ સેવા ટ્રસ્ટ માનવમંદિર સાવરકુંડલા હાથસણી રોડ, સાવરકુંડલા તારીખ રર/૬/૨૦૨૬, સોમવાર સમય બપોરે ૪ કલાકે યોજાશે પ્રખર રામાયણી પૂજ્ય મોરારીબાપુ ની પાવન નિશ્રા માં યોજાશે ભવ્ય લોકાર્પણ કાર્યક્રમ પૂજય ભક્તિરામ બાપુ ના સાનિધ્ય માં અતિ ગંભીર મનોદિવ્યાગ દીકરી ઓ માનવ સમાજ માં પુનઃ સ્થાપન કરવા માં યજ્ઞ માં વધુ એક શેક્ષણિક સિદ્ધિ ઉમેરાય રહી છે આ અલોકીક પળ ના પ્રત્યેક્ષ દર્શી બનવા પધારો નું પૂજ્ય ભક્તિરામ બાપુ નો અનુરોધ જ્યાં દીકરી ઓ ઉચ્ચતર શિક્ષણ માટે નો એશિયાનો બનશે

Related Posts