અમરેલી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગદળ રાષ્ટ્રીય મહિલા પરિષદ ઓજોસવની રાષ્ટ્રીય છાત્ર પરીષદ રાષ્ટ્રીય મજદૂર પરીષદ ની બેઠક જેસીગપરા મા યોજાય આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ ડો જી જે ગજેરા ની અધ્યક્ષ સ્થાને યોજાયેલી બેઠક માં આગામી દિવસોમાં તા.૨૪ જુન આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ના સ્થાપના દિવસ નીમીત્તે તા ૨૧ જુન થી તા.૦૫/૦૭/૨૬ જુલાઈ સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું એ અંગેની માહિતી થી સર્વ ને અવગત કરતા સૌરાષ્ટ્ર પ્રાંત સંગઠન મહામંત્રી નિર્મળભાઈ ખુમાણ તેમજ રાષ્ટ્રીય છાત્ર પરીષદ મહામંત્રી મજબૂતભાઇ બસીયા એ હનુમાન ચાલીસા કેન્દ્ર અમરેલી જિલ્લા મા ૨૦૦ નવા કેન્દ્ર ખોલવા અનુરોધ કર્યો સંગઠન ના વિસ્તાર માટે પ્રયાસ જરૂરી છે તેમ ડો દેસાણી એ આહવાન કર્યું સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ ઇન્ડિયન હેલ્થ લાઇ સુરેશભાઈ સોલંકી રાષ્ટ્રીય મજદૂર પરીષદ પ્રમુખ દડુભાઇ ખાચર એડવોકેટ ફોરમ પ્રમુખ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અમરેલી જિલ્લા પ્રમુખ જીલુભાઇ વાળા મહામંત્રી મહેશભાઈ સોલંકી રાષ્ટ્રીય બજરંગદળ પ્રમુખ ડી ભાઈ બામટા કાર્યકારી પ્રમુખ જીગ્નેશભાઈ કયાડા હિતેશભાઈ જોષી ઉપ પ્રમુખ મહામંત્રી ઉદયસિંહ રાજપૂત રાષ્ટ્રીય મહિલા પરિષદ અમરેલી જિલ્લા અધ્યક્ષા શ્રીમતી વંદનાબેન ભટ્ટ અમરેલી જિલ્લા ઓજસ્વની ના અધ્યક્ષા ઉષાબેન તેમજ અમરેલી એસ ટી યુનિયન પ્રમુખ નિલેશભાઈ સોલંકી મહામંત્રી જીતુભાઈ ભટ્ટ અમરેલી શહેર ના પદાધિકારીઓ સંજયભાઈ પોપટ મહેતાભાઈ દિનેશભાઇ ભરવાડ વિપુલભાઈ ગજેરા પ્રદિપભાઇ ઠાકર અમરેલી તાલુકાના પ્રમુખ આ બેઠકમાં અમરેલી જિલ્લા વેપારી મંડળ ના હોદેદારો નુ સન્માનિત કરવામાં આવ્યું હતું
અમરેલી આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ ના તમામ આયોમો ની સયુંકત ડો જી જે ગજેરા ની અધ્યક્ષતા માં બેઠક મળી

















Recent Comments