ભાવનગર રેન્જ આઇ.જી. શ્રી આઇ.વી.અસારી સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં નાસતા ફરતા લીસ્ટેડ આરોપીઓને
પકડી પાડવા સુચના આપેલ હોય
જેથી અમરેલી પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરાત સાહેબ નાઓ દ્વારા ગુન્હો આચરી અને લાંબા સમયથી નાસતા ફરતા આરોપીઓને
શોધી કાઢવા સુચના આપેલ હોય જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક શ્રી નયના ગોરડીયા સાહેબ રાજુલાા વિભાગ નાઓના સીધા માર્ગદર્શન
હેઠળ,
રાજુલા પો.સ્ટેના પો.ઇન્સ શ્રી વી.એમ.કોલાદરા સાહેબ નાઓની રાહબારી હેઠળ રાજુલા પો.સ્ટે. એ. પાર્ટ ગુરનં.
૧૧૧૯૩૦૫૦૨૪૦૦૨૫/૨૦૨૪ આઇ.પી.સી. કલમ ૩૮૦,૪૫૪ મુજબ ના ઘરફોડ ચોરીના ગુન્હાનો આરોપી દિનેશભાઇ
ધીરૂભાઇ વાઘેલા છેલ્લા એક વર્ષથી પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા સારૂ નાસતો ફરતો હોય અને નામદાર
કોર્ટનુ બી.એન.એસ.એસ. કલમ ૭૨ મુજબ નુ ધરપકડ વોરંટ હોય જેથી સદરહુ નાસતા ફરતા લીસ્ટેડ આરોપીને શોધી
કાઢી કાયદેસરની કાર્યવાહી કરતી રાજુલા પોલીસ ટીમ
નાસતા-ફરતા આરોપીની વિગત
(૧) દીનેશભાઇ ધીરૂભાઇ વાઘેલા રહે.ગુદંરણ તા.લીલીયા જી.અમરેલી
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
રાજુલા પો.સ્ટેના પોલીસ ઇન્સ્પેકટર શ્રી વી.એમ.કોલાદરા સાહેબ ના માર્ગદર્શન હેઠળ રાજુલા પોલીસ ટીમ દ્વારા કરવામાં
આવેલ છે
ઘરફોડ ચોરીના ગુનામા એક વર્ષથી નાસતા ફરતા લીસ્ટેડ આરોપીને શોધી કાઢતી રાજુલા પોલીસ સ્ટેશનની ટીમ

















Recent Comments