અમરેલી જિલ્લાના ક ુંકાવાવ-વડિયા તાલ કાના જવદ્યાર્થીઓ માટેઉચ્ચ જિક્ષણના દ્વાર
વધ સ લભ બન્યા છે. અમરેલીના લોકજિય ધારાસભ્ય અનેરાજ્યકક્ષાના મુંત્રીશ્રી કૌજિક
વેકડરયાના સતત અનેસઘન િયાસોના પડરણામેક ુંકાવાવ-વડિયા ખાતે નવી મુંિૂર ર્થયેલી
‘સરકારી આર્ટસસ, કોમસસએન્િ સાયન્સ કોલેિ’ના ભવ્ય ભવન જનમાસણ માટેિમીન ફાળવણી
કરવામાું આવી છે. અમરેલી કલેક્ટર દ્વારા કોલેિ બનાવવાના હેત સર ૩૨,૩૭૬ ચોરસ મીટર
િટેલી િમીન ફાળવવાનો સત્તાવાર હ કમ કરવામાુંઆવ્યો છે.
આ ઐજતહાજસક અને િૈક્ષજણક જસજિ અુંગે હર્સની લાગણી વ્યક્ત કરતા રાજ્યકક્ષાના
મુંત્રીશ્રી કૌજિક વેકડરયાએ િણાવ્ય ું હત ું કે, “રાિય સરકાર રાજ્યના છેવાિાના જવસ્તાર સ ધી
ગ ણવત્તાય ક્ત જિક્ષણ પહોંચાિવા માટે કડટબિ છે. ક ુંકાવાવ-વડિયા જવસ્તારના દીકરા-
દીકરીઓને ઉચ્ચ જિક્ષણ મેળવવા માટેઅત્યાર સ ધી અન્ય મોટા િહેરો તરફ સ્ર્થળાુંતર કરવ ું
પિત ું હત ું. આ સમસ્યાના કાયમી જનવારણ માટેવડિયા ખાતે આર્ટસસ, કોમસસ એન્િ સાયન્સ
કોલેિ મુંિૂર કરાવવામાું આવી હતી અને હવે તેના નવા ભવન જનમાસણ માટે૩૨,૩૭૬ ચો.મી.
જમીન પણ ફાળવી દેવામાું આવી છે.”
શ્રી વેકડરયાએ વધ માું ઉમેય ુંહત ું કે, આ જવિાળ િમીન પર આગામી સમયમાું આધ જનક
સ જવધાઓર્થી સજ્જ િૈક્ષજણક સુંક લન ું જનમાસણ કરવામાું આવિે. આ કોલેિ કાયસરત ર્થવાર્થી
સ્ર્થાજનક સ્તરેિ રોિગારી અનેજિક્ષણની નવી તકો ઉભી ર્થિે.
આ મહત્વપૂણસ જનણસય બદલ મુંત્રીશ્રી કૌજિક વેકડરયાએ ગ િરાતના મ ખ્યમુંત્રીશ્રી
ભૂપેન્રભાઇ પટેલ, નાયબ મ ખ્યમુંત્રીશ્રી હર્સભાઇ સુંઘવી, જિક્ષણ મુંત્રીશ્રી િધ્ય મન વાજાનો
હૃદયપૂવસક આભાર માન્યો હતો. વડિયા ખાતે િૈક્ષજણક ક્ાુંજત સમાન આ િમીન ફાળવણીના
સમાચારર્થી સમગ્ર પુંર્થકના જવદ્યાર્થીઓ, વાલીઓ અને અગ્રણીઓમાું ખ િીની લહેર વ્યાપી ગઈ
અમરેલીના ધારાસભ્ય અનેરાજ્યકક્ષાના મંત્રી કૌશિક વેકરરયાના ભગીરથ પ્રયાસોને મળી સફળતા, અમરેલીના ઘરઆંગણેમળિેશ્રેષ્ઠ શિક્ષણ: કુંકાવાવા-વડિયા ખાતે સરકારી આર્ટસસ, કોમર્સ અનેસાયન્સ કોલેજ માટે ૩૨,૩૭૬ ચો.મી. જમીન મંજૂર


















Recent Comments