અમરેલી

“ડો પ્રવીણભાઈ તોગડીયા ના આગામી સૌરાષ્ટ્ર પ્રવાસ ને લઈ બેઠકો નો ધમધમાટ” આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ ની સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ ડો જી જે ગજેરા ની અધ્યક્ષતા માં ગાયત્રી મંદિર ખાતે બેઠક મળી

દામનગર ગાયત્રી મંદિર ખાતે આંતર રાષ્ટ્રીય હિન્દૂ પરિષદ ના સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ ડો જી જે ગજેરા ની અધ્યક્ષતા માં બેઠક યોજાય ડો પ્રવીણભાઈ તોગડીયા ના આગામી સૌરાષ્ટ્ર પ્રવાસ અને જન્માષ્ટમી ઉત્સવ સંદર્ભે અનેક આયોજનો અંગે વિસ્તૃત પરામર્શ આગામી માસ માં ડો તોગડીયા સૌરાષ્ટ્ર ના અનેક ગ્રામ્ય અને શહેરી વિસ્તારો માં થનાર પ્રવાસ રોકાણ અને આયોજનો ઉત્સવો અંગે વિગત આપતા મજબૂતસિંહ બસિયા નિર્મલસિંહ ખુમાણ જીલુભાઈ વાળા સહિત ના આગેવાનો સમગ્ર દેશ ભર માં પરિષદ ની વિવિધ આયામો દ્વારા થતી સેવા પ્રવૃત્તિ થી સર્વ ને અવગત કર્યા હતા નિર્મલસિંહ ખુમાણે ખેડૂત પરિષદ અને બજરંગદળ કેન્દ્ર અંગે સંગઠનાત્મક શક્તિ ઑથી સર્વ ને અવગત કર્યા હતા મહિલા પાંખ દુર્ગાવાહીની મજૂર પરિષદ વિદ્યાર્થી પરિષદ ઇન્ડિયન હેલ્થ હેલ્પલાઇન ની માહિતી આપી હતી સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ ડો જી જે ગજેરા ની અધ્યક્ષતા માં યોજાયેલ બેઠક માં ભગવાનભાઈ નારોલા અમરશીભાઇ નારોલા ભરતભાઇ ભટ્ટ જયસુખભાઈ બુધેલીયા જીતુભાઇ નારોલા ગોબરભાઈ નારોલા સતીષગિરી ગોસ્વામી પ્રકાશભાઈ તજા ગોરધનભાઇ આસોદરિયા મનસુખભાઇ નારોલા જયતિભાઈ નારોલા વિનુભાઈ જયપાલ ચિરાગભાઈ સોલંકી કોશિકભાઈ બોરીચા રામભાઈ પરમાર ધીરૂભાઇ સોલંકી સુરેશભાઈ મકવાણા વિપુલભાઈ નારોલા શલેશભાઈ ગોહિલ શિવલાલભાઈ જાગાણી દિનેશભાઈ જસાણી રમેશભાઇ હિરપરા પ્રીતેશભાઈ નારોલા રાજુભાઇ પરમાર જ્યંતી નારોલા પ્રફુલભાઈ નારોલા હરેશભાઇ વ્યાસ સુરેશભાઈ ચૌહાણ કુમાર રાજપૂત વિક્રમભાઈ મેર સહિત અનેક અગ્રણી ઓ કાર્યકરો સંગઠન ના હોદેદારો ઉપસ્થિતિ રહ્યા હતા ડો પ્રવીણભાઈ તોગડીયા ના આગામી સૌરાષ્ટ્ર પ્રવાસ ને લઈ ગ્રામ્ય અને શહેરી વિસ્તારો માં સંગઠન ની બેઠકો નો ધમધમાટ જોવા મળી રહ્યો છે આજે ડો જી જે ગજેરા સહિત ની ટિમ દ્વારા લાઠી લીલીયા દામનગર પંથક ના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં બેઠકો યોજાય હતી

Related Posts