શાળાકીય રમતોત્સવની જિલ્લા કક્ષાની સ્વીમીંગ સ્પર્ધા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ભાવનગર ખાતે યોજાઈ હતી જેમાં શેત્રુંજી ડેમ કેન્દ્રવર્તી શાળાના બાળકોએ આચાર્ય શ્રી બી. એ.વાળા ના માર્ગદર્શન હેઠળ નદીમાં પ્રેક્ટિસ કરીને ભાગ લઈ શાનદાર પ્રદર્શન કરતા રાહુલ મનજીભાઈ,શુભમ મહેશભાઈ, નિકુલ દુલાભાઈ,હાર્વિક હરેશભાઈ અને વૈભવ ભરતભાઈ આગામી સમયમાં રાજ્ય કક્ષાએ રમવા જશે.
જિલ્લા કક્ષાની સ્વીમીંગ સ્પર્ધા શેત્રુંજી ડેમ કેન્દ્રવર્તી શાળાના બાળકોએ ૧૩ મેડલ મેળવ્યા
















Recent Comments