અમરેલી સીટી પોલીસ સ્ટેશનનાં પટાંગણમાં રાખવામાં આવેલા કુલ ૧૬ ટુ-વ્હીલર વાહનો પોલીસ સ્ટેશનમાં પડેલા છે. આ વાહનોના ચાલક, માલિક, તથા વીમા કંપની દ્વારા વાહનોને છોડાવી જવા અંગે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. પોલીસ સ્ટેશનમાં વાહનોની યોગ્ય સાચવણીના અભાવે વાહોનોની કિંમતમાં તેમજ કાર્યક્ષમતામાં દિન પ્રતિદિન ઘટાડો થાય છે. આ પરિસ્થિતિના નિવારણ માટે તેમજ કાયમી નિકાલ અર્થે આ વાહનોની જાહેર હરાજી કરવામાં આવશે. આથી સીટી પોલીસ સ્ટેશન દ્વારા આપવામાં આવેલ વાહનોના માલીકો, ચાલકો, વીમા કંપનીઓને રજિસ્ટ્રેશન નંબર, ચેસીસ નંબર, એન્જિન નંબર તેમજ કંપનીના મોડલના વાહનના આધારે દિન ૦૭માં વાહનો છોડાવી દેવા જણાવવામાં આવ્યું છે.
વાહનોમાં ૦૧) સ્પલેન્ડર પ્લસ બ્લેક GJ-27-DY-9942, ૨) એક્સેસ ૧૨૫ GJ-01-XD-3052 3) એનીસ બ્લુ GJ-27-DZ-1625, 4) એક્સેસ ૧૨૫ બ્લુ GJ-1-VX-7419, 5) યામાહા કેટીએમ GJ-27-DS-7067, 06) એક્સેસ-૧૨૫ બ્લેક GJ-27-DS-6981, 07) એક્સેસ ૧૨૫ બ્લેક GJ-01-XE-3163, 08) એક્ટીવા વ્હાઈટ GJ-01-XE-7174, 09) એક્સેસ-૧૨૫ બ્લુ GJ-01-XC-0279, 10) ફસીનો યામાસાહા નંબર નથી 11) એક્સેસ ૧૨૫ GJ-27-DY-9093, 12) એક્ટીવા ૬જી બ્લેક GJ-27-FA-2946, 13) જ્યુપીટર બ્લુ GJ-01-XF-5992, 14) એક્ટીવા-૬જી GJ-05-FY-3236 15) બર્ગમેન બ્લેક GJ-27-DV-7431, 16) હોન્ડા પેનશ પ્રો બ્લુ 16R 2286 આ મુજબના વાહનોને છોડાવી લેવા માટે પોલીસ ઇન્સપેક્ટરશ્રી, અમરેલીએ એક યાદીમાં જણાવ્યું છે














Recent Comments