ગુજરાત

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ડો તોગડિયા ના સૌરાષ્ટ્ર પ્રવાસ અને ધર્મસભા ને લઈ જૂનાગઢ મહાનગરમાં બેઠક યોજાય

જૂનાગઢ મહાનગર આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગદળ રાષ્ટ્રીય મહિલા પરિષદ ની રાષ્ટ્રીય.મંત્રી રણછોડભાઈ ભરવાડ રાષ્ટ્રીય મંત્રી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી ના અધ્યક્ષ સ્થાને યોજાયેલી હતી જેમાં ગુજરાત પ્રદેશ રાષ્ટ્રીય કિસાન પરીષદના પ્રભારી નિર્મળભાઈ ખુમાણ સૌરાષ્ટ્ર પ્રાંત સંગઠન મહામંત્રી ના માર્ગદર્શન હેઠળ યોજાયેલી હતી જેમાં સૌરાષ્ટ્ર પ્રાંત સંયુક્ત મહામંત્રી જયસુખભાઇ બુટાણી સૌરાષ્ટ્ર પ્રાંત ઉપાધ્યક્ષ રાજુભાઇ રાઠોડ વિભાગ મંત્રી શ્રી ગૌવરભાઇ સુખાનદી સંગઠન મંત્રી રાજનભાઇ સોની જુનાગઢ જિલ્લા પ્રમુખ અભિષેકભાઇ પટોળીયા વિગેરે પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આગામી દિવસોમાં જુનાગઢ જિલ્લા મા ડો પ્રવિણભાઇ તોગડીયા રાષ્ટ્રીય અધ્યક્ષ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ના સૌરાષ્ટ્ર પ્રવાસ ને લઈ તૈયારી તા ૧૮/૮/૨૦૨૬ માણાવદર વંથલી તાલુકાનુ અજાબ જુનાગઢ તા ૧૯/૮/૨૦૨૬ જૂનાગઢ જોષીપુરા પટેલ સમાજ વાડી ધમૅસભા યોજાશે તા ૨૦/૮/૨૦૨૬ ના કેશોદ મેંદરડા તાલાલા બેઠક યોજાશે ડો પ્રવિણભાઇ તોગડિયા ના સૌરાષ્ટ્ર પ્રવાસ અને ધર્મ સભા ઓને લઈ આંતર રાષ્ટ્રીય હિન્દુ પરિષદ ના દરેક આયામો બજરંગદળ કિસાન પરિષદ મજૂર પરિષદ વિધાર્થી પરિષદ યોજસ્વીની બહેનો સહિત ની સયુંકત બેઠકો નો ધમધમાટ જોવા મળી રહ્યો છે

Related Posts