અમરેલી

ઓઝોન સ્કૂલ ઓફ સાયન્સ હાજીપર ખાતે સિંહ દિવસ ની ઉત્સાહભેર ઉજવણી 

આજરોજ સિંહ દિવસની ઉજવણી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થી ભાઇ/બહેનોએ રસ પૂર્વક ભાગ લીધો. સિંહ ગુજરાતનું ગૌરવ, મનુષ્યનો મિત્ર, પ્રદેશની શાન છે. તેમનાં સંવર્ધન,બચાવ, રક્ષણ માટે માહિતી આપવામાં આવી. શાળામાં રેલી કાઢી, સુત્રોચ્ચાર સાથે ઉલ્લાસ પૂર્વકઉજવતા, ટ્રસ્ટીશ્રીઓ, શાળાના તમામ સ્ટાફગણ તેમજ વિદ્યાર્થીઓએ પ્રતિજ્ઞા લીધી, આમ 10 ઓગસ્ટ વિશ્વ સિંહ દિવસે એક યાદગાર દિવસ બનાવ્યો.

Related Posts