અમરેલી

અમરેલીમાં ૦૪ ઓક્ટોબરે પૂર્વ સૈનિક તથા દિવંગત સૈનિકોના આશ્રિતોનું સંમેલન યોજાશે

અમરેલી જિલ્લાના તમામ તાલુકામાં વસવાટ કરતા પૂર્વ સૈનિકો-દિવંગત-સૈનિકોના ધર્મપત્નીઓ તથા તેમના આશ્રિતોનું સંમેલન જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષ સ્થાને આગામી તા.૦૪ ઓક્ટોબરે યોજાશે. આ સંમેલન સવારે ૧૦.૩૦ કલાકથી ૧૪.૦૦ કલાક સુધી બી.એ.પી.એસ સ્વામીનારાયણ મંદિર, પોલીસ લાઈનની પાસે ગાંધીબાગ પાછળ, અમરેલી મુકામે યોજાશે તેમ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારીશ્રી રાજકોટ એ એક યાદીમાં જણાવ્યું છે.

Related Posts