અમરેલી

છેલ્લા ત્રણ વર્ષથી અમરેલીના પકડ વોરંટના કામે ફરાર આરોપીને પકડી પાડતી પેરોલ ફલો સ્કવોડષ અમરેલી

શ્રી આર.વી.અસારી સાહેબ પોલીસ મહાનનરીક્ષક, ભાવનગર નવભાગ ભાવનગરનાઓએ
રેન્જના જજલ્લાઓમાં ગન્ુહાના કામેનાસતા ફરતા આરોપીઓ પકડવા ખાસ સચુ ના આપેલ હોય જે અન્વયે
શ્રી સંજય ખરાત સાહેબ પોલીસ અનિક્ષક,જજ.અમરેલી નાઓ દ્રારા નાસતા ફરતા આરોપી તથા નામદાર
કોટો તરફથી આવતા પકડ વોરંટોની બજવણી થતી ન હોય અનેલાબં ા સમયથી પેન્ડીંગ હોય તેવા પકડ
વોરંટોની બજવણી કરી-કરાવવા ખાસ અસરકારક કામગીરી કરવા જરૂરી માગષદર્ષન તથા સચુ ના આપેલ
હોય તેમજ શ્રી સી.પી.વાઘેલા પો.ઇન્સ. એલ.સી.બી. અમરેલી નાઓના માગષદર્ષન હેઠળ એન.જી.સાપરા
પો.સબ ઇન્સ. પેરોલ ફલો સ્્વોડષ જજ.અમરેલી નાઓના સીિા સપુ રનવઝન હેઠળ પેરોલ ફલો ટીમ નાસતા
ફરતા આરોપીની તપાસમાં સરુત હોય તેદરમ્યાન પકડ વોરંટમાં ફરાર આરોપી બાબતેહ્યમુ ન ઇન્ટેલીજન્સ
તથા ટે્નીકલ સોસષ આિારે હકીકત મેળવી પકડ વોરંટના આરોપીનેતા.૨૧/૦૮/૨૦૨૬ ના રોજ કડોદરા,
સરુત ખાતેથી પકડી આગળની ઘટતી કાયષવાહી સારૂ અમરેલી સીટી પો.સ્ટે. ખાતેસોંપી આપેલ છે.

નવગતઃ- આ કામેઆરોપીએ છ વર્ષ પહેલા પોતાના મીત્ર સાથેદવાની એજન્સીમાં રોકાણ કરેલ જે િિં ામા
નકુર્ાની જતા તેના મીત્રનેપૈસા આપવાના હોય અનેજે તેવખતેપૈસા આપેલ નહી જે અંગેફરીયાદીએ આરોપી
નવરૂદ્ધ નામદાર એડી.ચીફ જ્યડુી. મેજી. સાહબે ની કોટષ, અમરેલીમાં ફોજદારી કેસ નં.૩૪૫૫/૨૦૨૩ મજુ બ કેસ કરેલ
જે કામેઆરોપી પકડ વોરંટમાં છેલ્લા ત્રણ વર્ષથી ફરાર હોય જેનેપકડી પાડેલ છે.
પકડાયેલ આરોપી:- નીહાલ જીતેન્દ્રગીરી ગૌસ્વામી ઉ.વ.-૨૯ િંિો.DGVCL પ્રા.નોકરી મળુ રહે.
૭૪/૭૫ ગરૂુકૃપાનગર, તપાોવન મંદદર પાછળ તા.જજ.અમરેલી હાલ રહે. સરુત
G/2-304, સ્ટાર ગેલે્સી, અમરોલી

કામગીરી કરનાર અનિકારી/કમષચારી:-
આ કામગીરી સી.પી.વાઘેલા પો.ઇન્સ.શ્રી એલ.સી.બી. અમરેલી નાઓના માગષદર્ષન હેઠળ
એન.જી.સાપરા પો.સબ ઇન્સ. પેરોલ ફલો સ્કવોડષ અમરેલી, અના.એ.એસ.આઇ. અજયભાઇ એમ. સોલંકી એ
રીતેના જોડાયેલ હતા.

Related Posts