અમરેલી

દામનગર અક્ષર ગ્રુપ આયોજિત દિવ્ય જન્માષ્ટિમી મહોત્સવ ને લઈ સમીક્ષા કરાય

દામનગર શહેર મા અક્ષર ગ્રુપ આયોજિત જન્માષ્ટમી મહોત્સવ ને લઈ તડામાર તૈયારી ની સમીક્ષા કરતા અક્ષર ગ્રુપ ના યુવાનો પોપટપરા થી પ્રસ્થાન થઈ ચભાડીયા રોડ સરદાર ચોક પુષ્ટિય માર્ગી હવેલી થી શ્રી વેજનાથ મહાદેવ મંદિર થી મુખ્ય રાજ માર્ગો ઉપર પરત મટુકી ઉત્સવ સાથે વિસર્જન ભવ્ય જન્માષ્ટમી અંગે સુશોભન રોશની નો ઝળહળાટ કમાન દરવાજા સમગ્ર રથ યાત્રા રૂટ ને નવોઢા માફક શુંગાર કરાયો વિવિધ સામાજિક સ્વૈચ્છિક સંસ્થા સંગઠનો મંડળો ના અગ્રણી ઓની મુલાકાત લઈ આમંત્રિત કરતા દામનગર અક્ષર ગ્રુપ ના યુવાનો સ્થાનિક વહીવટી તંત્ર સાથે સઁકલન માઈક્રો પ્લાનિંગ સાથે દિવ્ય જન્માષ્ટમી મહોત્સવ ને લઈ દામનગર પી એસ આઈ રાધનપુરા સાથે પરામર્શ બેઠક સમગ્ર પંથક મા જાહેર આમત્રંણ અઢારેય આલમ ને દિવ્ય જન્માષ્ટમી મહોત્સવ મા પધારવા અનુરોધ કરતા અક્ષર ગ્રુપ ના યુવાનો

Related Posts