દામનગર શહેર ના શિવ અનુષ્ઠાન ના પવિત્ર શ્રાવણ માસ સમાપન શ્રી વેજનાથ મહાદેવ શ્રી કુંભનાથ મહાદેવ સહિત દરેક શિવાલય માં ભાવિકો ની ચહલ પહલ ભાદરવી ના પ્રારંભ સાથે પિતૃ ઓને તૃપ્ત કરતા ભાવિકો દ્વારા અતિથિ અભ્યાગત નો સત્કાર ઠેર ઠેર દાન દક્ષિણા સાથે શિવ અનુષ્ઠાન પાવન શ્રાવણ માસ સમાપન ની ધર્મ ઉલ્લાસ થી સંપન્ન શહેર ના દરેક શિવાલય પરિસરો માં ભાવ ભક્તિ સાથે પિતૃ તર્પણ માટે શ્રદ્ધા પૂર્વક જળ અર્પણ કરતા ભાવિકો મંદિર પરિસર માં યથા શક્તિ દાન ધર્મ સાથે પવિત્ર શ્રાવણ માસ ની પુર્ણાહુતી થઈ હતી
દામનગર શિવ અનુષ્ઠાન ના પવિત્ર શ્રાવણ માસ શ્રદ્ધા ભાવ થી સમાપન


















Recent Comments