અમરેલી

છેલ્લા બાવીસ વર્ષથી ધારીના ક્રિમીનલ ટાર્ગેટેડ કેસના કુલ-૦૪ નાસતા ફરતા આરોપીઓનેપકડી પાડતી પરેોલ ફલો સ્કવોડ અમરેલી

શ્રી આર.વી.અસારી સાહેબ પોલીસ મહાનનરીક્ષક, ભાવનર્ગર નવભાર્ગ ભાવનર્ગરનાઓએ
રેન્જના જજલ્લાઓમાાં ગન્ુહાના કામેનાસતા ફરતા આરોપીઓ પકડવા ખાસ સચુ ના આપેલ હોય જે અન્વયેશ્રી
સાંજય ખરાત સાહેબ પોલીસ અનધક્ષક,જજ.અમરેલી નાઓ દ્રારા નાસતા ફરતા આરોપી તથા નામદાર કોટોના
ક્રિમીનલ ટાર્ગેટેડ કેસોના આરોપીઓ પકડવા ખાસ અસરકારક કામર્ગીરી કરવા જરૂરી માર્ગષદર્ષન તથા સચુ ના
આપેલ હોય તેમજ શ્રી સી.પી.વાઘેલા પો.ઇન્સ. એલ.સી.બી. અમરેલી નાઓના માર્ગષદર્ષન હેઠળ એન.જી.સાપરા
પો.સબ ઇન્સ. પેરોલ ફલો સ્્વોડષ જજ.અમરેલી નાઓના સીધા સપુ રનવઝન હેઠળ પેરોલ ફલો ટીમ દ્વારા નામદાર
એડી.ચીફ જ્યડુી. મેજી. સાહબે ની કોટષ, ધારીના ફોજદારી કેસ ન.ાં૨૩૯/૨૦૦૪ મજુ બના ક્રિમીનલ ટાર્ગેટેડ કેસના
નાસતા ફરતા આરોપીઓ બાબતે હ્યમુ ન ઇન્ટેલીજન્સ તથા ટે્નીકલ સોસષ આધારે હકીકત મેળવી
તા.૧૫/૦૯/૨૦૨૬ ના રોજ ક્રિમીનલ ટાર્ગેટેડ કેસના નાસતા ફરતા આરોપીઓ ન.ાં(૧) થી (૩) નેનીજાનાંદ આશ્રમ,
વાસણા તા.સખાં ેડા જજ.છોટા ઉદેપરુ ખાતેથી તેમજ આરોપી નાં.(૪) નેવેજલપરુ જજ.અમદાવાદ ખાતેથી પકડી
આર્ગળની ઘટતી કાયષવાહી સારૂ ધારી પો.સ્ટે. ખાતેસોંપી આપેલ છે.
આ કેસમાાં કરેલ કામર્ગીરી:- આ ક્રિમીનલ ટાર્ગેટેડ કેસમાાં પેરોલ ટીમ દ્વારા છેલ્લા ચાર માસથી નાસતા ફરતા આરોપીઓ
ર્ોધી કાઢવા બાબતેખબૂ જ ઉંડાણપવૂ ષક તપાસ ર્રૂ કરવામાાં આવેલ જે તપાસમાાં આરોપીઓ નવરૂદ્ધમાાં દાખલ થયેલ કેસ
બાબતની નવર્ગત નામ. એડી. કોટષ,ધારીથી મેળવવામાાં આવેલ તેમજ મજકુર આરોપીઓ સદર કેસ સમયેધારી તાલકુાના
દલખણીયા નવસ્તારમાાં રહેતા હતા અનેતેમનુમળુ ર્ગામ બર્ગસરા ખાતેહતુજેથી ટીમ દ્વારા સદર બનાં ેજગ્યાએ હ્યમુ ન
ઇન્ટેલીજન્સથી તપાસ કરવામાાં આવેલ પણ કોઇ ફળદાયક હકીકત મળેલ નહી તેમજ સદરહુાં આરોપીઓ બાબતેઇગજુ કોપ
પોટષલ, ICJS પોટષલ, તથા ર્ગાડાં ીવ પોટષલમાાં આરોપીઓના નામ સચષ કરવામાાં આવેલ પરાંતુતેમા પણ કોઇ ફળદાયક
હકીકત મળેલ નહી ત્યારબાદ પેરોલ ટીમનેઅંર્ગત બાતમીદાર મારફતેહકીકત મળેલ કે સદરહુાં કેસના મખ્ુય આરોપી
હર્ષદભાઇ વ્યાસની દીકરી રાજકોટ સાસરેહોવાની હકીકત મળેલ જેથી રાજકોટ ખાતેહ્યમુ ન ઇન્ટેલીજન્સથી તપાસ કરાવતા
સદર કેસના આરોપીઓ જે તેસમયેધારી નવસ્તારમાાં રહતે ા હતા ત્યાથાં ી પ્રથમ રાજકોટ ર્ીફ્ટ થયેલ ત્યાાં થોડા વર્ો રહ્યા
બાદ અમદાવાદ ર્ીફ્ટ થયેલ ત્યારબાદ નમષદા જજલ્લાના કેવડીયા નવસ્તારમાાં ર્ીફ્ટ થયેલ અનેહાલમાાં આ કેસના ત્રણ
આરોપીઓ હર્ષદભાઇ અનેતેના બનાં ેદીકરા સખાં ેડા તાલકુાના વાસણા ર્ગામેર્ીફ્ટ થયેલ હોય જેમાાં આરોપી નીરવ જે
હાલમાાં સ્વામી નીજાનાંદર્ગીરી તરીકે નીજાનાંદ આશ્રમ ચલાવતા હોવાની હકીકત અલર્ગ અલર્ગ માધ્યમથી મેળવવામાાં
આવેલ અનેઆરોપી ન.ાં(૪) મકુેર્ભાઇ વ્યાસ જે હાલમાાં અમદાવાદ, વેજલપરુ નવસ્તારમાાં રહી મક્રાંદરમાાં સેવાપજાૂ કરતા
હોવાની હકીકત મેળવવામાાં આવેલ જે તમામ માક્રહતી બાબતેખરાઇ કરવામાાં આવેલ ત્યારબાદ પેરોલ ટીમ દ્વારા સખાં ેડા
તાલકુાના વાસણા ર્ગામેજઇ સદર કેસના આરોપી ન.ાં(૧) થી (૩) નેવાસણા આશ્રમ ખાતેથી તેમજ આરોપી ન.ાં(૪)ને
અમદાવાદ વેજલપરુ ખાતેથી ર્ોધી કાઢી અટક કરવામાાં આવેલ છે.

પેરોલ-ફલો સ્કવોડષ જજ.અમરેલી
Perol-sp-amr@gujarat.gov.in

પકડાયેલ આરોપીઓ:-
(૧) હર્ષદભાઇ ર્ામળજીભાઇ ઉફેર્ામળભાઇ વ્યાસ ઉ.વ.-૭૬ ધધાં ો.નીવતૃ
(૨) સમીરભાઇ હર્ષદભાઇ વ્યાસ ઉવ-૫૦ ધાંધો.સ્ટોક માકેટ ટ્રેડીંર્ગ
(૩) નીરજભાઇ હર્ષદભાઇ વ્યાસ જે હાલ. સ્વામી નનજાનદાં ર્ગીરી ગરૂુ નનરાંજનદેવ ઉ.વ.-૪૪ ધધાં ો.સેવાપજાૂ
રહે. આરોપી નાં.(૧) થી (૩) નીજાનાંદ આશ્રમ, વાસણા તા.સખાં ેડા જજ.છોટા ઉદેપરુ
(૪) મકુેર્ભાઇ ર્ામળજીભાઇ ઉફેર્ામળભાઇ વ્યાસ ઉ.વ.-૭૨ ધધાં ો.સેવાપજાૂ રહે.૧૩, ર્ગોકુલધામ એપાટષમેન્ટ,
વેજલપરુ જજ.અમદાવાદ
કામર્ગીરી કરનાર અનધકારી/કમષચારી:-
આ કામર્ગીરી સી.પી.વાઘેલા પો.ઇન્સ.શ્રી એલ.સી.બી. અમરેલી નાઓના માર્ગષદર્ષન હેઠળ
એન.જી.સાપરા પો.સબ ઇન્સ. પેરોલ ફલો સ્કવોડષ અમરેલી, અના.એ.એસ.આઇ. અજયભાઇ એમ. સોલાંકી, અના. હેડ
કોન્સ. બી.બી.ચૌહાણ, પો.કોન્સ. ધરતીબેન લીંબાસીયા, આઇ.ટી. એ્સપટષ ધારાબેન ઠક્કર તથા આઉટ સોસષ ડ્રાઇવર
અનિનભાઇ ચાવડા એ રીતેના જોડાયેલ હતા.

Related Posts