લાઠી તાલુકા ના દુધાળા હેત ની હવેલી ખાતે સુપ્રસિદ્ધ ગાયિકા તથા બિહારના સૌથી યુવા ધારાસભ્ય શ્રીમતી મૈથલી ઠાકુરજી સાથે હેત ની હવેલી ની સૌજન્ય મુલાકાત લીધી
સંગીત ક્ષેત્રે પોતાની આગવી ઓળખ સાથે હવે જનસેવાના ક્ષેત્રે પણ સક્રિય મૈથલીજી સાથે વિવિધ સામાજિક અને જનહિતના વિષયો પર હૃદયપૂર્વક સંવાદ કર્યા યુવા અગ્રણી ધર્મેશ સોની નો સંવાદ
તેમની સાદગી, પ્રતિભા અને જનસેવા પ્રત્યેનો અભિગમ ખરેખર પ્રેરણાદાયી છે. આ સુંદર મુલાકાત હંમેશા યાદગાર રહેશે.તેમ જણાવ્યું હતું


















Recent Comments