ભાવનગર ખાતે ૧૯ થી ૨૧ જૂન યોજાશે મેગા આર્ટ પ્રદર્શન ભાવનગર માં ખોડીદાસ પરમાર આર્ટ ગેલેરી સરદાર નગર ખાતે ભારત ભરના ૭૫ જેટલા ચિત્ર અને ફોટોગ્રાફરનો પ્રદર્શન યોજાશે આ આ પ્રદર્શન ભાવનગર ના મેયર શ્રી ઉષાબેન તલરેજા, નેહલ ગઢવી, અમુલ પરમાર, હિમાચલ મહેતા ,જાદુગર મંગલ, જાદુગર યુવરાજ, તેમજ અજય ચૌહાણની ઉપસ્થિતિ માં ખુલ્લુ મુકવામાં આવશે આ પ્રદર્શનનો ઉદ્ઘાટન તારીખ ૧૯ ને શુક્રવારના સાંજના પાંચ વાગ્યે રાખવામાં આવેલ છે આ પ્રદર્શન નું આયોજન ત્રીશક્તિના પ્રિયાબા જાડેજા તથા નમ્રતાબા ગોહિલ દ્વારા કરવામાં આવેલું છે
ભાવનગર ખાતે દેશભર ના ૭૫ જેટલા ચિત્રો ફોટોગ્રાફ સાથે ૧૯ થી ૨૧ જૂન યોજાશે મેગા આર્ટ પ્રદર્શન















Recent Comments