અમરેલી

શ્રી પ્રગટેશ્વર મહાદેવ એકલારા ખાતે મહા શવિરાત્રી પર્વ ની આસ્થા ભેર હકાણી પરિવારે ઉજવણી કરી

દામનગર સમસ્ત હકાણી પરિવાર ના વતન લીલીયા તાલુકા ના એકલારા ખાતે બિરાજતા શ્રી પ્રગટેશ્વર મહાદેવ ના સાનિધ્ય માં દર્શન પૂજન અર્ચન સાથે હકાણી કુટુંબ દ્વારા મહા શિવરાત્રી ના પાવન પર્વ ની ધર્મઉલ્લાસ થી ઉજવણી કરાય દામનગર રાજકોટ મુંબઈ સહિત ના શહેરો માં વસતા હકાણી પરિવાર ના યુવાનો આબાલ વૃદ્ધ વડીલો સહિત ના ઓએ કુળદેવી શ્રી અંબાજી ના દર્શન પૂજન કરી શ્રી પ્રગટેશ્વર મહાદેવ મંદિર પરિસર માં મહા શિવરાત્રી ના પાવન પર્વ ની ઉજવણી કરી અનુષ્ઠાન મહાપૂજા દર્શન પૂજન અર્ચન અભિષેક કર્યા હતા દામનગર થી અનેક અગ્રણી ઓ પરિચિતો મિત્રો ની ઉપસ્થિતિ માં અભયભાઈ હકાણી દ્વારા મહા શિવરાત્રી નું ભવ્ય અને દિવ્ય આયોજન કરાયું હતું 

Related Posts