અમરેલી

“અમરેલી જિલ્લા પોલીસ દ્રારા તા.૨૦ ના રોજ કુલ-૨૦ પોલીસ સ્ટેશન વિસ્તારોમાાં “અમરેલી સરુક્ષા કવચ” એપ્લીકેશન અંગે સેમીનારનું આયોજન

ભાિનગર રેન્િ આઇ.જી.પી.શ્રી આર.િી.અસારી સાહેબ નાઓએની સચૂ ના અને
અમરેલી પોલીસ અવિક્ષકશ્રી સાંિય ખરાત સાહેબ નાઓના માગગદશગન હેઠળ અમરેલી
જિલ્લા પોલીસ દ્વારા જિલ્લાની કાયદો અનેવ્યિસ્થાનેિધુમિબ ૂત બનાિિા તથા અને
અન્ય જિલ્લા/બહારના રાિયમાાંથી આિતા મજૂરો/કારરગરોની મારહતી વ્યિસ્સ્થત રીતે
ઉપલબ્િ રહેતેહતે સુ ર “અમરેલી સરુક્ષા કિચ” નામની રિજિટલ એપ્લલકેશન અમલમાાં
મ ૂકિામાાં આિી છે.
આ એપ્લલકેશનનો મખ્ુય હતે ુઅન્ય જિલ્લા/બહારના રાિયમાાંથી કામ કરિા આિતા
મજૂરો/કારીગરોની નોંિણી અનેમારહતી રિજિટલી સાંકલલત કરિાનો છે. જેથી, સાંભવિત
ગનુ ાઓનેઅટકાિિામાાં તેમિ કોઈ ગનુ ારહત ઘટના બનેતો ઝિપી તપાસમાાં સહાય
પ્રાલત થાય.
“અમરેલી સરુક્ષા કિચ” એપ્લલકેશન અંગેતા.૨૦-૦૬-૨૦૨૬ ના રોિ અમરેલી શહેર
પો.સ્ટે.ના લચત્તલ ફેકટરી-સહયોગ જીન, અમરેલી રૂરલ પો.સ્ટે.ના લચત્તલ, લાઠી પો.સ્ટે.ના
અકાળા, લીલીયા પો.સ્ટે.ના મોટા કણકોટ, દામનગર પો.સ્ટે.ના શાખપરુ, બાબરા પો.સ્ટે.ના
િાિિા, બગસરા પો.સ્ટે.ના સિુાિિ, િિીયા પો.સ્ટે.ના નાજાપરુ, સાિરકાંુિલા ટા.પો.સ્ટે.ના
સાિરકાંુિલા, સાિરકાંુિલા રૂરલ પો.સ્ટે.ના આંબરિી, િાંિા પો.સ્ટે.ના પીયાિા, ચલાલા
પો.સ્ટે.ના ઇંગોરાળા, િારી પો.સ્ટે.ના વિરપરુ, ખાાંભા પો.સ્ટે.ના િેિાણ, રાજુલા પો.સ્ટે.ના

મોટા અગરીયા અનેબારપટોળી, પીપાિાિ પો.સ્ટે.ના રામપરા-૦૨, નાગેશ્રી પો.સ્ટે.ના
કાગિદર, જાફરાબાદ ટા.પો.સ્ટે.ના બાબરકોટ (અલ્રાટેક વસમેન્ટ કાંપની), તથા ડુાંગર
પો.સ્ટે.ના માિાં લ ગામેકુલ-૨૫૦૦ જેટલા મજૂર/કારીગરોનેમાગગદરગશન આપિમાાં આવ્યુ
તથા સ્થળ પર િ એલલીકેશનમાાં રજીસ્રેશન કરિામાાં આવ્યા છે. જેમાાં નીચેની મારહતી
ઓનલાઇન અપલોિ કરિામાાં આિેછે.
માલીકની વિગતો અનેિોક્યમુ ેન્્સ
મજૂરોની વિગતો જેિીકેઆગાિ ક્ાાં કામ કરતા હતા? કોના રેફરેન્સથી કામ કરિા
આવ્યાાં?
મ ૂળ િતન અનેતયાનાં ાંુપોલીસ સ્ટેશન
મજુરના પરરિારની વિગતો અનેતેના િોક્યમુ ેન્્સ
મજુરના િોક્યમુ ેન્્સ જેિાકેઆિારકાિગ, િાહનની વિગત અનેબેંકની વિગતો
મજુરનાંુહાલનાંુસરનામાંુઅનેિોક્યમુ ેન્્સ
હાલના મજુરના અનેઅગાિ કામ કરેલ મજુરની તમામ વિગતો
પોલીસ અવિક્ષકશ્રી સાંિય ખરાત સાહેબ નાઓ દ્રારા અમરેલી રૂરલ પો.સ્ટે.ના લચત્તલ
ગામે હાિર રહી રાિકીય આગેિાનો, જિલ્લા-તાલકુા પચાં ાયતના સભ્યો, વિવિિ
એસોવશએશનનાાં હોદેદારો, નાગરીકો, તથા મજૂર/કારીગરો સાથ“ે અમરેલી સરુક્ષા કિચ”
એલલીકેશન અંગેવિસ્તતૃ માગગદશનગ આલય.ુ
આ ઉપરાાંત, પોલીસ અવિક્ષકશ્રી સાંિય ખરાત સાહેબ નાઓ દ્રારા એલલીકેશનનાંુ
મહતિ, સીસીટીિી કેમેરા લગાિિા અંગેનાંુમહતિ તથા સાયબર ક્રાઇમ વિશેવિસ્તતૃ મારહતી
આપી. અમરેલી જિલ્લા પોલીસ તરફથી તમામ નાગરરકો, ખેડૂત ભાઈઓ અનેસસ્ાં થાઓને
અપીલ કરિામાાં આિેછેકે, પોલીસ દ્વારા િયારે તેમનો સાંપકગ કરિામાાં આિેતયારે,
પોતાના વિસ્તારમાાં કામ કરતા મજૂરો/કારીગરોની મારહતી એપ્લલકેશનમાાં નોંિાિી કાયદો
અનેવ્યિસ્થા જાળિિામાાં સહકાર આપે.

Related Posts