ભાવનગર રેન્જ આઇ.જી.પી.શ્રી આર.વી.અસારી સાહેબ નાઓએ ભાવનગર
રેન્જના જિલ્લાઓમાંથી દારૂ-જુગારની બદી દુર કરવા પ્રોહી-જુગારના કેસો કરવા સુચના
આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબ નાઓએ જુગારની
ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડ કરવા
સુચના અને માર્ગદર્શન આપેલ હતું,
અમરેલી એલ.સી.બી.પોલીસ ઇન્સ.શ્રી સી.પી.વાઘેલા નાઓની રાહબરી હેઠળ
એલ.સી.બી.ટીમે બાતમી હકિકત આધારે ચલાલા, સાવરકુંડલા રોડ ઉપર આવેલ નેરામાં
જુગાર અંગે રેઇડ દરમિયાન નવ ઇસમોને જાહેરમાં પૈસા તથા ગંજીપત્તાના પાના વડે
તીનપત્તીનો હારજીતનો જુગાર રમતા રોકડ રકમ તથા જુગાર સાહિત્ય સાથે પકડી પાડી,
પકડાયેલ આરોપીઓ વિરૂધ્ધ જુગાર ધારા મુજબ ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ
છે.
પકડાયેલ આરોપીઓની વિગતઃ-
(૧) યુવરાજસિંહ મહેન્દ્રસિંહ ઝાલા, ઉ.વ.૨૫ રહે.ધારી, વાઘાપરા, તા.ધારી, જિ.અમરેલી
(૨) કેતનભાઇ મનસુખભાઇ મકવાણા, ઉ.વ.૩૩, રહે.ધારી, રેલ્વે સ્ટેશન પાસે, તા.ધારી,
જિ.અમરેલી
(૩) રાજુભાઇ ધીરૂભાઇ કણસાગરા, ઉ.વ.૩૮, રહે.ધારી, વાઘાપરા, તા.ધારી, જિ.અમરેલી
(૪) રાહુલભાઇ મનુભાઇ ચૌહાણ, ઉ.વ.૩૨, રહે.ધારી, વાઘાપરા, તા.ધારી, જિ.અમરેલી
(૫) મહેશભાઇ ખોડાભાઇ નગવાડીયા, ઉ.વ.૩૧, રહે.ચલાલા, હુડકો સોસાયટી, તા.ધારી,
જિ.અમરેલી
(૬) મહેશભાઇ બાલુભાઇ જેઠવા, ઉ.વ.૪૦, રહે.ચલાલા, મહાદેવપરા, તા.ધારી,
જિ.અમરેલી
(૭) ફીરોજભાઇ નજરમહંમદ બ્લોચ, ઉ.વ.૩૮, રહે.ચલાલા, હુડકો સોસાયટી, તા.ધારી,
જિ.અમરેલી
(૮) રાકેશ ગેલાભાઇ ઝખવાડીયા, ઉ.વ.૨૬, રહે.ધારી, વાઘાપરા, તા.ધારી, જિ.અમરેલી
(૯) નિલેશભાઇ નારણભાઇ ખુંટ, ઉ.વ.૪૦, રહે.ચલાલા, મહાદેવપરા, તા.ધારી,
જિ.અમરેલી
પકડાયેલ મુદ્દામાલઃ-
રોકડા રૂ.૪૨,૨૦૦/- તથા એક ટોર્ચ લાઇટ કિં.રૂ.૧૦૦/- તથા ગંજીપત્તાના પાના નંગ –
૫૨ કિં.રૂ.૦૦/- મળી કુલ કિં.રૂ.૪૨,૩૦૦/- નો મુદ્દામાલ.
કામગીરી કરનાર અધિકારીશ્રી તથા પોલીસ સ્ટાફઃ-
આ કામગીરી અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી સી.પી.વાઘેલા તથા પો.સ.ઇ.શ્રી
એમ.ડી.ગોહિલ તથા પો.સ.ઇ.શ્રી જે.ડી.વાઘેલા તથા એ.એસ.આઇ. યુવરાજસિંહ રાઠોડ,
જીજ્ઞેશભાઇ અમરેલીયા, ઘનશ્યામભાઇ મકવાણા તથા હેડ કોન્સ. જાહીદભાઇ મકરાણી,
સલીમભાઇ ભટ્ટી, દશરથસિંહ સરવૈયા તથા પો. કોન્સ. ભાવિનગીરી ગૌસ્વામી,
શિવરાજભાઇ વાળા દ્વારા કરવામાં આવેલ છે.


















Recent Comments