ભાવનગર રેન્જ આઇ.જી.પી.શ્રી આર.વી.અસારી સાહેબ નાઓએ ભાવનગર
રેન્જના જિલ્લાઓમાંથી દારૂ-જુગારની બદી દુર કરવા પ્રોહી-જુગારના કેસો કરવા સુચના
આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબ નાઓએ જુગારની
ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડ કરવા
સુચના અને માર્ગદર્શન આપેલ હતું,
અમરેલી એલ.સી.બી.પોલીસ ઇન્સ.શ્રી સી.પી.વાઘેલા નાઓની રાહબરી હેઠળ
એલ.સી.બી.ટીમે બાતમી હકિકત આધારે સાવરકુંડલા ટાઉનમાં મણીનગર વિસ્તારમાં
હાફીસા બાપુની ઓરડી પાસે જુગાર અંગે રેઇડ દરમિયાન આંઠ ઇસમોને જાહેરમાં પૈસા
તથા ગંજીપત્તાના પાના વડે તીનપત્તીનો હારજીતનો જુગાર રમતા રોકડ રકમ તથા
જુગાર સાહિત્ય સાથે પકડી પાડી, પકડાયેલ આરોપીઓ વિરૂધ્ધ જુગાર ધારા મુજબ
ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીઓની વિગતઃ-
(૧) અલફાજ દાદુભાઇ દલ, ઉ.વ.૨૭, રહે.સાવરકુંડલા, મણીનગર, મસ્જીદની બાજુમા,
તા.સાવરકુંડલા, જિ.અમરેલી
(૨) રફીકભાઇ રજાકભાઇ શેખ, ઉ.વ.૩૧, રહે.સાવરકુંડલા, મણીનગર, હાફીસા બાજુની
ઓરડી પાસે, તા.સાવરકુંડલા, જિ.અમરેલી
(૩) સીકંદરશા સુવાલીશા રફાઇ, ઉ.વ.૨૫, રહે.સાવરકુંડલા, મણીનગર, હાફીસા બાજુની
ઓરડી પાસે, તા.સાવરકુંડલા, જિ.અમરેલી
(૪) અજીત અલાઉદીનભાઇ ઝાખરા, ઉ.વ.૨૮, રહે.સાવરકુંડલા, મણીનગર, હાફીસા
બાજુની ઓરડી પાસે, તા.સાવરકુંડલા, જિ.અમરેલી
(૫) હુસેન રજાકભાઇ હીરીયા, ઉ.વ.૨૯, રહે.સાવરકુંડલા, મણીનગર, હાફીસા બાજુની
ઓરડી પાસે, તા.સાવરકુંડલા, જિ.અમરેલી
(૬) સીકંદરશા ઇકબાલશા રફાઇ, ઉ.વ.૨૫, રહે.સાવરકુંડલા, મણીનગર, હાફીસા બાજુની
ઓરડી પાસે, તા.સાવરકુંડલા, જિ.અમરેલી
(૭) શબ્બીરભાઇ સુલતાનભાઇ ગોદાણી, ઉ.વ.૪૧, રહે.સાવરકુંડલા, કાપડીયા સોસાયટી,
તા.સાવરકુંડલા, જિ.અમરેલી
(૮) જાનુશા ચાંદશા રફાઇ, ઉ.વ.૨૩, રહે.સાવરકુંડલા, મણીનગર, હાફીસા બાજુની ઓરડી
પાસે, તા.સાવરકુંડલા, જિ.અમરેલી
પકડાયેલ મુદ્દામાલઃ-
રોકડા રૂ.૧૮,૫૧૦/- તથા ગંજીપત્તાના પાના નંગ – ૫૨ કિં.રૂ.૦૦/- મળી કુલ
કિં.રૂ.૧૮,૫૧૦/- નો મુદ્દામાલ.
કામગીરી કરનાર અધિકારીશ્રી તથા પોલીસ સ્ટાફઃ-
આ કામગીરી અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી સી.પી.વાઘેલા તથા પો.સ.ઇ.શ્રી
એમ.ડી.ગોહિલ તથા પો.સ.ઇ.શ્રી જે.ડી.વાઘેલા તથા એ.એસ.આઇ. જીજ્ઞેશભાઇ
અમરેલીયા, યુવરાજસિંહ રાઠોડ, ઘનશ્યામભાઇ મકવાણા તથા હેડ કોન્સ. દશરથસિંહ
સરવૈયા દ્વારા કરવામાં આવેલ છે.


















Recent Comments