ભાવનગર રેન્જ આઇ.જી.પી.શ્રી આર.વી.અસારી સાહેબ નાઓએ ભાવનગર
રેન્જના જિલ્લાઓમાંથી દારૂ-જુગારની બદી દુર કરવા પ્રોહી-જુગારના કેસો કરવા સુચના
આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબ નાઓએ જુગારની
ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડ કરવા
સુચના અને માર્ગદર્શન આપેલ હતું,
અમરેલી એલ.સી.બી.પોલીસ ઇન્સ.શ્રી સી.પી.વાઘેલા નાઓની રાહબરી હેઠળ
એલ.સી.બી.ટીમે બાતમી હકિકત આધારે મોટા લીલીયા ટાઉનમાં મફતપરા વિસ્તારમાં
જુગાર અંગે રેઇડ દરમિયાન છ ઇસમોને જાહેરમાં પૈસા તથા ગંજીપત્તાના પાના વડે
તીનપત્તીનો હારજીતનો જુગાર રમતા રોકડ રકમ તથા જુગાર સાહિત્ય સાથે પકડી પાડી,
પકડાયેલ આરોપીઓ વિરૂધ્ધ જુગાર ધારા મુજબ ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ
છે.
પકડાયેલ આરોપીઓની વિગતઃ-
(૧) મુસ્તાકભાઇ ઉર્ફે દિપલો દિલુભાઇ બેલીમ, ઉ.વ.૪૫, રહે.લીલીયા મોટા, સિવીલ પરા,
તા.લીલીયા, જિ.અમરેલી.
(૨) દિલાવરભાઇ સીકંદરભાઇ પઠાણ, ઉ.વ.૨૮, રહે.લીલીયા મોટા, મફતપ્લોટ,
તા.લીલીયા, જિ.અમરેલી
(૩) હાજીભાઇ અલીભાઇ બાંભણીયા, ઉ.વ.૩૬,રહે.લીલીયા મોટા, મફતપ્લોટ,
હનુમાનપરા, તા.લીલીયા, જિ.અમરેલી
(૪) રજાકભાઇ કાળુભાઇ ચાવડા, ઉ.વ.૩૯, રહે.લીલીયા મોટા, મફતપ્લોટ, સિવીલ પરા,
તા.લીલીયા, જિ.અમરેલી
(૫) સલામતભાઇ હસનભાઇ સુમરા, ઉ.વ.૩૮, રહે.લીલીયા મોટા, સંઘીવાડ, ગઢ શેરી,
તા.લીલીયા, જિ.અમરેલી
(૬) શાંતીભાઇ પરશોતમભાઇ બગડા, ઉ.વ.૨૯, રહે.લીલીયા મોટા, મફતપ્લોટ,
હનુમાનપરા, તા.લીલીયા, જિ.અમરેલી
પકડાયેલ મુદ્દામાલઃ-
રોકડા રૂ.૪૧,૧૦૦/- તથા ગંજીપત્તાના પાના નંગ – ૫૨ કિં.રૂ.૦૦/- મળી કુલ
કિં.રૂ.૪૧,૧૦૦/- નો મુદ્દામાલ.
કામગીરી કરનાર અધિકારીશ્રી તથા પોલીસ સ્ટાફઃ-
આ કામગીરી અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી સી.પી.વાઘેલા તથા પો.સ.ઇ.શ્રી
એમ.ડી.ગોહિલ તથા પો.સ.ઇ.શ્રી જે.ડી.વાઘેલા તથા એ.એસ.આઇ. કનાભાઇ સાંખટ,
રાહુલભાઇ ચાવડા, ગીરીરાજસિંહ જાડેજા તથા હેડ કોન્સ. મહેશભાઇ મુંધવા, સલીમભાઇ
ભટ્ટી, કિશનભાઇ આસોદરીયા, રાહુલભાઇ ઢાપા દ્વારા કરવામાં આવેલ છે.

















Recent Comments