અમરેલી

ભાવનગર જિલ્લાના મહુવા પોલીસ સ્ટેશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ

ભાવનગર રેન્‍જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગરરેન્‍જના જિલ્લાઓમા ગુનાઓ કરી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના
આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબ નાઓએ અમરેલીજીલ્‍લામા ગુનાઓ આચારી, પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતાફરતા આરોપીઓ તથા જેલમાંથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા અમરેલીજિલ્‍લા પોલીસને માર્ગદર્શન આપેલ હોય,જે અન્‍વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ. શ્રી વી. એમ. કોલાદરાનાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમ સાવરકુંડલા ટાઉનમાં પેટ્રોલીંગ હોય તેદરમ્યાન મળેલ બાતમી હકિકત આધારે ભાવનગર જિલ્લાના મહુવા પો.સ્ટે. એ પાર્ટગુ.ર.નં.૧૧૧૯૮૦૩૫૨૪૦૮૬૮/૨૦૨૪, બી.એન.એસ. કલમ ૩૧૮(૪), ૫૪ મુજબનાકામના ગુનામાં પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીનેપકડી પાડી, મહુવા પોલીસ સ્ટેશનમાં સોંપી આપવા કાર્યવાહી કરવામાં આવેલપકડાયેલ આરોપીની વિગતઃ-ભરતભાઇ જગુભાઇ ગીડા, ઉ.વ.૩૪, રહે.સાવરકુંડલા, ગણેશવાડી,તા.સાવરકુંડલા, જિ.અમરેલી.પકડાયેલ આરોપીનો ગુનાહિત ઇતિહાસઃ-પકડાયેલ આરોપી વિરૂધ્ધ નીચે મુજબના ગુનાઓ દાખલ થયેલ છે. (૧) ધારી પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૪૬/૨૦૧૫, IPC કલમ ૪૫૨,૪૨૭,૫૦૭,૧૧૪ તથા GP Actક.૧૩૫.(૨) સાવરકુંડલા ટાઉન પો.સ્ટે. સે.ગુ.ર.નં.૫૧/૨૦૧૬,IPC કલમ ૧૮૮(૩) મહીધરપુરા પો.સ્ટે.(સુરત શહેર) ફ.ગુ.ર.નં.૪૨/૨૦૧૮, IPC કલમ૪૦૬,૪૨૦,૧૨૦બી,૧૧૪(૪) ડી.સી.બી. પો.સ્ટે. (વડોદરા શહેર) ગુ.ર.નં.૧૧૧૯૬૧૦૨૧૦૦૧૬/૨૦૨૧, IPCકલમ ૪૦૬, ૪૨૦, ૪૧૯, ૧૭૦, ૧૨૦બી.(૫) ચલાલા પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૩૦૧૩૨૨૦૫૩૯/૨૦૨૨, IPC કલમ ૫૦૪,૫૦૬(૨), ૧૧૪.(૬) ખાંભા પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૧૯૩૦૨૭૨૩૦૫૨૯/૨૦૨૩, IPC કલમ ૩૯૪, ૩૨૩,૩૨૪, ૪૨૭, ૫૦૪ તથા GP Act ક.૧૩૫આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાતસાહેબનાઓનીસુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ.શ્રી વી.એમ.કોલાદરા તથા એ.એસ.આઇ. ઘનશ્યામભાઇ મકવાણા, તથા હેડ કોન્સ. દશરથસિંહરાઠોડ દ્વારા કરવામાં આવેલ છે.

Related Posts