Home Articles posted by CITY WATCH NEWS (Page 6041)
અમરેલી
પકડાયેલ આરોપી:-➡️ અલ્પેશભાઇ પોપટભાઇ કનજારીયા ઉ.વ.-૩૦ ધંધો.-મજુરી રહે.બગસરા જીનપરા કુકાવાવ નાકાની બાજુમાં તા.બગસરા જી.અમરેલી વાળાને તા.૧૭/૧૧/૨૦૨૧ ના રોજ મળી આવતાં અમરેલી જીલ્લા જેલ ખાતે સજા ભોગવવા સોંપી આપેલ. ✳️ પકડાયેલ આરોપીઓને નામ. કોર્ટ દ્રારા થયેલ સજાની વિગતઃ-મ્હે. પ્રિન્સીપાલ જજ સાહેબ ફેમીલી કોર્ટ, પોરબંદર નાઓનાં ક્રિમી.મીસ.એપ્લીકેસન કેસ નંબર- ૪૦૬/૨૦૨૧ નાં કામે આરોપીને Continue Reading
બોલિવૂડ
મારી ફિલ્મોના પાત્રો મારા માટે વધુ અંગત હોય છે. હું મારા રોલ માટે ઊંડાણથી વિચારતો હોઉં છું તેમજ તેને ધ્યાનમાં રાખીને એકટિંગ કરવાના પ્રયાસ કરતો હોઉં છું. ર્ મંકી મેન ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવાની છે. આ ફિલ્મ હિંદુના ભગવાન હનુમાન પરથી પ્રેરણા લઇને બનાવામાં આવી છે. જેઓ અડધા નર અને અડધા મન્કીના સ્વરૂપમાં […]Continue Reading
બોલિવૂડ
ઝોયા અખ્તરે હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પરથી શેર કર્યું હતું કે, આર્ચિસને દેશી અવતારમાં નિર્માણ કરવામાં આવશે.આ કોમિક બહુજ લોકપ્રિય છે. હું અને મારી ટીમ કામે લાગી ગઇ છે. ધ આર્ચિસ મ્યુઝિકલ ડ્રામા તરીકે આવી રહી છે જેનું દિગ્દર્શન હું કરવાની છું. નેટફ્લિકસ પરજલદી જ ા સીરીઝ જાેવા મળશે તેમ તેણે વધુમાં જણાવ્યું હતું. રીમા કાગદીએ […]Continue Reading
બોલિવૂડ
મુનમુન દત્તાએ વર્ષ ૨૦૦૪માં ‘હમ સબ બારાતી’થી પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. અભિનેત્રીએ ૨૦૦૫ અને ૨૦૦૬માં બે ફિલ્મો પણ કરી હતી, પરંતુ તે ખાસ ચાલી નહી. પરંતુ તેને ટીવી શોથી ઘણી ઓળખ મળી અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો હિસ્સો બન્યા બાદ તેનું નસીબ બદલાઈ ગયું.બબીતાજી તરીકે મુનમુન દત્તાની ઈમેજ એટલી ફેમસ છે કે […]Continue Reading
ભાવનગર
અલંગની શિપ મશિનરીના વ્યવસાયમાં નાના-મોટા ૪૦૦ વેપારીઓ સંકળાયેલા છે, અને દિલ્હી, મુંબઇથી પણ વેપારીઓ આ વ્યવસાયમાં સામેલ છે. જહાજ બીચ થઇ ગયા બાદ સંબંધિત શિપ મશિનરીની વિગતોના આધારે સ્પેર પાર્ટ્‌સ ખરીદનારા લોકો આગળ આવે છે. પાર્ટ્‌સને હરાજીથી વેચવામાં આવે છે, અને ખરીદનાર પેઢીઓ પોતાના યાર્ડમાં આવા પાર્ટ્‌સ જાે વપરાયેલા હોય તો તેને રીકન્ડિશન્ડ કરે છે. […]Continue Reading
ભાવનગર
ઠંડી જામતા વાવણીનું કાર્ય આગળ ઘપશે. ભાવનગર જિલ્લામાં રવિ પાકમાં મુખ્ય ડુંગળી છે. જેમાં ડુંગળીનું કુલ વાવેતર ૪૪૦૦ હેકટર થઇ ગયું છે. રાજ્યમાં ડુંગળીનું કુલ વાવેતર ૯૧૦૦ હેકટરમાં થયું છે એટલે કે ડુંગળીમાં રાજ્યમાં કુલ વાવેતરનું ૪૮.૩૫ ટકા વાવેતર એકલા ભાવનગર જિલ્લામાં જ થયું છે. ભાવનગર જિલ્લામાં હવે નવેમ્બરના તૃતિય સપ્તાહના આરંભે ગુલાબી ઠંડીનો આરંભ […]Continue Reading
ભાવનગર
દશેરાના પ્રારંભાયેલ આ મહાતપ ડીસેમ્બરની બીજી તારીખના રોજ માળારોપણ મહાઉત્સવ સહિત પરિપૂર્ણ થશે. ૧૯૦ આરાધકો તા.૨-૧૨ના રોજ મોક્ષમાળ અંગીકાર કરશે. તેમજ ૧-૧૨-૨૦૨૧ના રોજ તપસ્વીઓની શોભાયાત્રા નીકળશે. જેમા સાધુ, સાધ્વીજી ભગવંતો, તપસ્વીઓ, શ્રાવક, શ્રાવિકાઓ જાેડાશે. આ પ્રસંગે ગામે ગામથી ભાવિકો પધારશેઘોઘા બંદરે નવખંડા પાર્શ્વનાથ ભગવાનના સાનિધ્યમાં આચાર્ય ભગવંત પ્રબોધચંદ્રસૂરિ મ.સા Continue Reading
ભાવનગર
ભાવનગર શહેરના તળાજા રોડ, ઘોઘા રોડ તથા નવાપરા વિસ્તારની અલગ-અલગ ૪૫ જેટલી દુકાનોને તથા ઓફિસોને નિશાન બનાવી તેમાંથી રોકડ તથા મોબાઈલ અને કિમતી વસ્તુની ચોરી કરનારો શખ્સ પોલીસના શિકંજામાં આવી ગયો છે. પોલીસ ખાનગી રાહે તેની પુછપરછ કરી રહી છે. જાેકે ચોરીનો આ આરોપી ઝડપાઈ ગયો છે તેની પોલીસે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી પરંતુ […]Continue Reading
ભાવનગર
જાન્યુઆરી માસમાં ૭મીએ ધો.૫માં અંગ્રેજી તથા અંગ્રેજી, ધો.૬માં અંગ્રેજી, ધો.૭ગણિત તથા ધો.૮માં સંસ્કૃતની કસોટી લેવાશે. તા.૧૨ જાન્યુઆરીએ ધો.૩માં પર્યવરણ, ધો.૪માં ગુજરાતી, ધો.૫માં ગણિત તથા ધો.૬માં થણિત, ધો.૭માં સંસ્કૃત તથા ધો.૮માં ગુજરાતીની કસોટી લેવાશે. તા.૨૧ જાન્યુઆરીએ ધો.૪માં હિન્દી, ધો.૬માં સંસ્કૃત, ધો.૭માં ગુજરાતી તથા ધો.૮માં સાયન્સની કસોટી લેવાશે. તા.૨૮ જાન્યુઆરીએ ધો.૩માં Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
સરકારે ચોમાસા બાદ ખરાબ રોડ રિપેર કરવાની જાહેરાત કરી હતી પણ આ અભિયાન બીજી જગ્યા તો દૂર ધારાસભ્યના જ વિસ્તારમાં કામ આવ્યું નથી અને અડધેથી છોડી મૂકવા જેવી ગંભીર બાબત હોવાથી તેમણે ફરિયાદ સંકલનમાં મુદ્દો લેવો પડ્યો છે. તેઓએ પૂછ્યું છે કે વીંછિયા રોડની સપાટી અતિ ખરાબ છે, કામ અધવચ્ચેથી છોડી દીધું છે, ડામર સપાટી […]Continue Reading