Home Articles posted by CITY WATCH NEWS (Page 6042)
રાષ્ટ્રીય
રાકેશ ઝુનઝુનવાલા દેશના શેરબજારમાં દિગ્ગજ રોકાણકાર છે, જેને બિગ બુલ કહેવામાં આવે છે. તેમના દરેક પગલા પર કરોડો રોકાણકારોની નજર હોય છે. માનવામાં આવે છે કે રાકેશ જે શેરને હાથ લગાડે છે એ સોનાનો થઈ જાય છે. હારુન ઈન્ડિયાની તાજેતર દ્વારા રજૂ કરવામાં આવેલી અમીરોની યાદી પ્રમાણે રાકેશ ઝુનઝુનવાલા અને તેમના પરિવારની નેટવર્થ અંદાજે ૨૨,૩૦૦ […]Continue Reading
રાષ્ટ્રીય
કોરોનાના ઘાતક પ્રસારના સમયમાં આવી તમામ પ્રકારની સુવિધાઓ પર રોક લગાવી દેવામાં આવી હતી જેના કારણે સંક્રમણના ફેલાવાની આશંકા રહેતી હોય. એક રિપોર્ટ પ્રમાણે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે નાગર વિમાનનને એવી સલાહ આપી હતી કે, હવે ૨ કલાક કરતા ઓછી અવધિની ફ્લાઈટમાં પણ ફુડ સર્વિસ આપી શકાશે. દેશના લાખો ડોમેસ્ટિક હવાઈ મુસાફરો માટે એક ખુશખબર છે. […]Continue Reading
અમરેલી
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સંપૂર્ણ રસીકરણના લક્ષને હાંસિલ કરવા હર ઘર દસ્તક અભિયાન થકી લોકોના ઘરે જઈ જઈને વેક્સીન આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેના અનુસંધાને અમરેલી આરોગ્ય તંત્રના તમામ તબીબો અને આરોગ્ય કર્મીઓને વિડીયો કોન્ફરન્સ દ્વારા કોવીડ રસીકરણના પ્રથમ અને બીજા ડોઝ લેવામાં બાકી રહેલ લાભાર્થીનું કાઉનસેલીંગ તથા મોબીલાઇઝ કરીને કોવીડ રસીકરણ સુનિશ્રિત […]Continue Reading
અમરેલી
સમગ્ર રાજયમાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આજે ૧૮ નવેમ્બરથી ત્રિદિવસીય આત્મનિર્ભર ગ્રામ યાત્રાનો આરંભ થનાર છે. આ ત્રિદિવસીય યાત્રા દરમ્યાન અમરેલી જિલ્લામાં વિવિધ કામોનું લોકાર્પણ- ખાતમુર્હૂત અને વિવિધ યોજનાકીય લાભોનું વિતરણ કરવામાં આવશે. અમરેલીના દિલીપભાઈ સંઘાણી સાંસ્કૃતિક હોલ ખાતેથી આજે ૧૮ નવેમ્બરના ગુજરાત રાજ્યના મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન શ્રી ધનસુખભાઇ ભંડેરીના Continue Reading
અમરેલી
ગત ૧૪ નવેમ્બરના રવિવારે અમરેલી જિલ્લામાં મતદારયાદી સુધારણા કાર્યક્રમના પ્રથમ દિવસે ચૂંટણી તંત્રના અધિકારીશ્રીઓએ વિવિધ મતદાન મથકની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન ત્રણ બીએલઓ ગેરહાજર રહેતા તંત્રના અધિકારીઓએ પંચરોજકામ કરી મતદાર યાદીની અગત્યની કામગીરીમાં ફરજ પર ગેરહાજર રહેવા બાબતનો ખુલાસો રજૂ કરવા નોટિસ આપી હતી. નોંધનીય છે કે સમગ્ર અમરેલી જિલ્લામાં ગત રવિવારે ૫ વર્ગ-૧ […]Continue Reading
અમરેલી
સમગ્ર રાજયમાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આજે ૧૮ નવેમ્બરથી ત્રિદિવસીય આત્મનિર્ભર ગ્રામ યાત્રાનો આરંભ થનાર છે. આ ત્રિદિવસીય યાત્રા દરમ્યાન અમરેલી જિલ્લામાં વિવિધ કામોનું લોકાર્પણ- ખાતમુર્હૂત અને વિવિધ યોજનાકીય લાભોનું વિતરણ કરવામાં આવશે. અમરેલીના દિલીપભાઈ સંઘાણી સાંસ્કૃતિક હોલ ખાતેથી આજે ૧૮ નવેમ્બરના ગુજરાત રાજ્યના મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન શ્રી ધનસુખભાઇ ભંડેરીના Continue Reading
અમરેલી
દામનગર લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલના સાઈટ ફર્સ્ટ પ્રોજેક્ટ હેઠળ લાયન્સ કલબ ઓફ અમરેલી (સીટી), શ્રી ભૂરખિયા હનુમાનજી ટ્રસ્ટ તથા શ્રી ભુરખીયા ચેરીટેબલ ટ્રસ્ટ ના સંયુક્ત ઉપક્રમે તેમજ સુદર્શન નેત્રાલયના સહયોગથી ૪૫મો વિનામૂલ્યે નેત્ર નિદાન અને નેત્રમણી આરોપણ કેમ્પ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર મુકામે તારીખ ૧૭-૧૧-૨૦૨૧ ને બુધવારે આયોજન કરવામાં આવેલ હતું.આ કેમ્પમાં આંખના રોગ જેવા કે […]Continue Reading
અમરેલી
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે એક વર્ષનો સમય બાકી હોય ભાજપા પ્રમુખ આગામી ચૂંટણીમાં ભાજપને 18ર બેઠક અપાવવાનાં લક્ષ્યાંક સાથે કામગીરી કરી રહૃાા હોય. તેવા જ સમયે ભાજપ સરકારનાં ઉર્જા મંત્રી મુકેશ પટેલે રાજુલાનાં કોંગી ધારાસભ્‍યની આકસ્‍મિક મુલાકાત લેતા સમગ્ર જિલ્‍લાનાં રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં અમરેલી જિલ્‍લાની તમામ પાંચ વિધાનસભા બેઠકમાં […]Continue Reading
અમરેલી
શેર એન્‍ડ કેર અમરેલી  ઝુપડપટૃીના બાળકોનાં શિક્ષણીક વિકાસ માટે મિસન અને વિઝન સાથે કાર્ય કરે છે. એડવાન્‍સ યુથ ડેવલોપમેન્‍ટ કાઉન્‍શીલનાં સહયોગથી  ચિતલરોડ પર આવેલ શિતળા માતાનાં મંદિર પાસે, ઝુપડપટૃીનાં બાળકો સાથે ભભમુખડુ મલકાવતાભભ કાર્યક્રમ દ્વારા બાળદિનની ભવ્‍ય ઉજવણી કરવામાં આવેલી. સારહી યુથ કલબ અમરેલીનાં પ્રમુખ મુકેશભાઈ સંઘાણી, નગર પાલિકા અમરેલીનાં કારોબારી ચેરમેન સુરેશભાઈ Continue Reading
અમરેલી
ચલાલા- ખાંભા રોડ ઉપરથી એક કારમાં વિદેશી દારૂનો જથ્‍થો ઉના તાલુકાના સનખડા ગામેથી રાજકોટ જતો હોવાની બાતમી અમરેલી એલ.સી.બી. પોલીસને મળતા પોલીસે વોચ ગોઠવી વિદેશી દારૂની બોટલ નંગ-ર13 તથા કાર મળી રૂા. 3.76 લાખનો મુદામાલ સાથે 1ને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવમાં ઉના તાલુકાના સનખડા ગામે રહેતા વિજય કાળુભાઈ ગોહિલ પોતાના […]Continue Reading