Home Articles posted by CITY WATCH NEWS (Page 6065)
ગુજરાત
રિવરફ્રન્ટ પર વોકિંગ કરી રહેલી રીટાને સચિને ઉભી રાખીને તેની સાથે પ્રેમ સંબંધ રાખવા માટે પૂછ્યું હતું. પરંતુ રીટાએ ઈનકાર કરી દેતાં સચિન તેની પર ખૂબજ ગુસ્સે થયો હતો. રીટા જ્યારે પણ ઘરેથી બહાર નીકળતી ત્યારે તેની રાહ જાેઈને ઉભો રહેલો સચિન તેનો પીછો કરતો અને માનસિક રીતે હેરાન કરવાનો પ્રયત્ન કરતો હતો. આખરે રીટાએ […]Continue Reading
ગુજરાત
તાજેતરમાં નાયકાનો ૈંર્ઁં આવ્યો હતો અને ૧૦ નવેમ્બરે તેના શેરનું બીએસઇ અને એનએસઇમાં લિસ્ટીંગ થયું હતું. નાયકાએ રૂપિયા ૧૧૨૫ના ભાવે રોકાણકારોને શેર ઓફર કર્યો હતો અને આજે જયારે શેરબજારમાં ભાવ લિસ્ટીંગ થયો ત્યારે સીધો ઓલમોસ્ટ એક જ દિવસમાં ડબલની નજીક પહોંચી ગયો હતો. બુધવારે નાયકાનો શેરનો ભાવ ૨૦૧૮ રૂપિયા પર ખુલ્યો હતો અને નીચામાં ૨૦૦૦ […]Continue Reading
ગુજરાત
કોરોનામાં વધુ બિલ લીધાની ફરિયાદોમાંથી ૨૩ ફરિયાદો તો સ્ટર્લિંગ હોસ્પિટલ સામે જ થઇ હતી. આ ઉપરાંત આ હોસ્પિટલના સત્તાધીશો સામે દર્દીઓ પાસેથી વધુ રૂપિયા ખંખેર્યા હોય તેવી વધુ ૨૧ ફરિયાદો તો પેન્ડિંગ છે. પાલિકાએ આ હોસ્પિટલ પાસેથી જ રૂપિયા ૪ લાખ ૩૯ હજાર ૨૭૨ રૂપિયાની માતબર રકમ દર્દીઓના સગાઓને અપાવી હતી. દર્દીને વધુ વસૂલેલા રૂપિયા […]Continue Reading
ગુજરાત
ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ડ્રગ્સનો વેપાર ખુબ જ ફુલ્યો ફાલ્યો છે. અને, ગુજરાતના યુવાનો નશાખોરીના રસ્તે ધકેલાઇ રહ્યાં છે. ગુજરાતમાં દારુ, ડ્રગ્સ, ગાંજાે અને ચરસનો જથ્થો અવારનવાર પકડાતો રહે છે. છેલ્લા ૩૬ કલાકમાં રાજ્યમાં ડ્રગ્સ પકડાવાના કિસ્સાઓ સામે આવ્યા છે. પહેલા દેવભૂમિ દ્વારકામાં ૮૫ કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે. તો છોટાઉદેપુરમાં ગઇકાલે ૭૦.૮૬ લાખના ગાંજાની […]Continue Reading
ભાવનગર
અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ ખાતે વર્ષ ૨૦૨૧ માં જાન્યુઆરીમાં ૨૮, ફેબ્રુઆરી ૧૨, માર્ચ ૧૦, એપ્રિલ ૧૬, મે ૧૯, જૂન ૨૫, જુલાઈ ૧૫, ઓગસ્ટ ૧૬, સપ્ટેમ્બર માં ૧૩, ઓકટોબરમાં ૨૧ જહાજ ભાંગવા માટે આવ્યા હતા. અને, નવેમ્બર માસના પ્રથમ સપ્તાહમાં ૨૨ જહાજ અલંગમાં આવવા માટે કતારબધ્ધ થયા છે. અને ત્રીજા સપ્તાહમાં સંખ્યા હજુ વધારો પણ થઈ […]Continue Reading
ગુજરાત
છેલ્લા ૫ મહિનામાં ૨૪,૮૦૦ કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે. તો ૨૧ એપ્રિલે અરબી સમુદ્રમાં એક બોટમાંથી ૧૫૦ કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું હતું. ૧૭ જુલાઈએ પોરબંદર નજીક સમુદ્રમાંથી રૂપિયા ૩,૫૦૦ કરોડનું ડ્રગ્સ ઝડપાયું હતું. ત્યારે ૨૧ સપ્ટેમ્બરે પોરબંદર નજીકથી ૧૫૦ કરોડનું અને બાદમાં મુંદ્રાના અદાણી પોર્ટ પરથી ૨૧,૦૦૦ કરોડનું ડ્રગ્સ ઝડપાયું હતું.ગ્રામ્ય વિસ્તારોને પણ આ રેકેટ ખોખલું […]Continue Reading
ગુજરાત
સુરતીઓને હવે હરવા ફરવાના સ્થળ તરીકે ડુમસનો દરિયાકિનારો શ્રેષ્ઠ સ્થળ તરીકે ડેવલપ કરવાના તમામ પ્રયત્નો હવે અમલીકરણની દિશામાં આગળ વધારવામાં આવી રહ્યા છે. ભવિષ્યમાં ટૂંક જ સમયમાં તેના પર કામગીરી શરૂ કરીને શહેરીજનોને એક નવું નજરાણું પણ મળી શકશે.સમગ્ર વિશ્વમાં વિકાસની ગતિમાં અગ્રેસર રહેલા સુરતમાં હરવા ફરવા લાયક સ્થળોની સંખ્યા ખૂબ ઓછી છે. જેથી હવે […]Continue Reading
ગુજરાત
દિવાળીની સાંજે મૂળ બિહારના રહેવાસી ગુડડુ યાદવે ઘર નજીક રહેતી બાળકીને નશાની હાલતમાં ઊંચકીને ૫૦૦ મીટર દૂર આવેલી અવાવરી જગ્યા પર લઈ જઈને માસૂમ પર અમાનુષી અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો. પોલીસે ૨૦૦ જેટલા સીસીટીવી કેમેરા ચેક કર્યા બાદ આરોપીની ધરપકડ કરી હતી.સુરતના પાંડેસરામાં હેવાનીયતની હદ વટાવતા કિસ્સામાં માત્ર અઢી વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા […]Continue Reading
ગુજરાત
અમદાવાદ સહિત રાજ્યમાં ઠંડીમાં વધારો થવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હાલ ડિપ્રેશનની અસરથી રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ગરમીનો પારો ૩૩ ડિગ્રીથી વધુ અને લઘુતમ તાપમાન ૧૬થી ૨૩ ડિગ્રી વચ્ચે નોંધાતા ડબલ સિઝન જેવો માહોલ છે. સમગ્ર રાજ્યમાં નલિયા ૧૫ ડિગ્રી સાથે સૌથી ઠંડું શહેર બન્યું હતું. ત્યારબાદ ગાંધીનગર અને વલસાડમાં ૧૬.૫, ડીસામાં ૧૬.૮, […]Continue Reading
ગુજરાત
શહેરમાં શિયાળાના આગમન સાથે જ શરદી-ઉધરના કેસ વધ્યા છે. ખાનગી દવાખાનાઓમાં દર્દીઓની લાઈન લાગી છે. તો બીજી તરફ ઝાડા-ઉલટીના ૫૭ ટાઈફોઈડના ૪૯, કમળાના ૨૩ જેટલા કેસ નોંધાયા છે. શિયાળામાં મચ્છરોનો ઉપદ્રવ વધતા ડેન્ગ્યૂના કેસમાં હજી વધારો થવાની નિષ્ણાંતોએ ચિંતા વ્યક્ત કરી છે. તો બાળકો અને વૃદ્ધોને ડેન્ગ્યૂથી બચવા ખાસ સાવચેતી રાખવાની પણ તબીબો સલાહ આપી […]Continue Reading