રાજકોટ મનપાની આરોગ્ય શાખા દિવાળી તેમજ બેસતા વર્ષના દિવસે પણ સક્રિય રહી હતી અને પોરાનાશક કામગીરી તેમજ ફોગિંગ સહિતની ફિલ્ડ વર્કની કામગીરી કરી હતી. એક સપ્તાહમાં ૪૬૬૩૧ ઘરમાં પોરાનાશક કામગીરી તેમજ ૪૬૮૦ ઘરમાં ફોગિંગ કરાયું હોવાનું મનપાએ જણાવ્યું છે.રાજકોટમાં ગઇકાલે એકસાથે ૪ કેસ નોંધાતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ છે. જાેકે, આજે બપોર સુધીમાં એક […]Continue Reading
















Recent Comments