સલમાન ખાન અને જાેન એબ્રાહમ ૨૬ નવેમ્બરે આમનેસામને ટક્કર લેવા તૈયાર છે. સલમાનની ‘અંતિમ – ધ ફાઇનલ ટ્રુથ’અને જાેનની ‘સત્યમેવ જયતે ૨’ એક જ દિવસે રિલીઝ થવા માટે તૈયાર છે. ‘અંતિમ’નાં કેટલાંક દૃશ્ય જાેયા બાદ મહેશ માંજરેકર અને સલમાને એ દૃશ્યોનું ફરીથી ૪ અને ૬ ઓકટોબરે શૂટિંગ કર્યું હતું. એડિટિંગમાં સમય વધુ લાગતો હોવાથી ફિલ્મને […]Continue Reading
શિલ્પા શેટ્ટી જેટલી મોર્ડન છે એટલી ધાર્મિક પણ છે. દિવાળી હોય કે હોળી કે પછી અન્ય કોઈ તહેવાર શિલ્પા તેને હંમેશાં નિષ્ઠા અને ધૂમધામથી મનાવે છે. હવે નવરાત્રિના પ્રસંગે શિલ્પાએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તે બાળકોની સાથે પૂજા કરતી જાેવા મળી રહી છે.વીડિયોમાં શિલ્પાની સાથે તેનો દીકરો વિયાન, દીકરી સમિશા […]Continue Reading


















Recent Comments